બેંગલુરુમાં ઇલેક્ટ્રિક શરૂઆત કર્યા બાદ MATTER વિશ્વની પ્રથમ નિર્મિત હાઇપરશિફ્ટ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક અઊછઅને ભારતના મુખ્ય શહેરોમાં લાવવા માટે તૈયાર છે. આગામી 45 દિવસોમાં AERA પુણે, દિલ્હી, ચેન્નાઈ, કોઈમ્બતુર, મુંબઈ, જયપુર, સુરત અને રાજકોટમાં લોન્ચ થશે, કારણ કે MATTER તેના રાષ્ટ્રવ્યાપી વિસ્તરણને આગળ વધારી રહ્યું છે.
અઊછઅ એ પોતાની શાનદાર ડિઝાઇન, ગેમ ચેન્જિંગ ટેકનોલોજી અને અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક ઇનોવેશનની સાથે ગિયર્સ બદલવાના રોમાંચથી અલગ રાઇડિંગ એક્સપિરિયન્સની સાથે આશાઓને એક નવું રૂપ આપ્યુ છે. હવે આ ક્રાંતિ નવા શહેરોમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.
પ્રી બુકિંગ હવેwww.matter.in અને Flipkart પર ચાલું થઇ ગયું છે, જેમાં પહેલા આવનારાઓ માટે વિશિષ્ટ પ્રારંભિક ઓફરો છે.
પોતાના શહેરમાં અઊછઅને ખરીદીને પ્રથમ માલિક બનો અને આજે ફ્યૂચર રાઇડ કરો.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

