Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Yashasvi Jaiswal ફરીથી પોતાની જૂની ટીમ સાથે રમવાનો નિર્ણય કર્યો
    ખેલ જગત

    Yashasvi Jaiswal ફરીથી પોતાની જૂની ટીમ સાથે રમવાનો નિર્ણય કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૯

    ભારતીય ટીમના યુવા ડાબોડી બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલે છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે દેશ અને વિદેશમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષની શરૂઆતમાં ઘરેલુ ક્રિકેટ રમવા અંગે એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં તે મુંબઈની ટીમ છોડીને ગોવામાં જોડાયો હતો. હવે જયસ્વાલે ફરીથી પોતાનો નિર્ણય બદલ્યો છે જેમાં તેમણે યુ-ટર્ન લીધો છે.

    ગોવા ટીમ માટે રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખનાર યશસ્વી જયસ્વાલને એમસીએ દ્વારા તાત્કાલિક સ્વીકારવામાં આવ્યો. હવે, સમાચાર એજન્સી અનુસાર, યશસ્વી જયસ્વાલે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે અને એમસીએને ર્દ્ગંઝ્ર પાછી ખેંચવાની વિનંતી કરતો ઇમેઇલ મોકલ્યો છે. ગોવા તરફથી રમવાનું કારણ જયસ્વાલે કૌટુંબિક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને તેમણે હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. જયસ્વાલે પોતાના પત્રમાં લખ્યું છે કે હું એમસીએને વિનંતી કરું છું કે મને મુંબઈ ટીમ માટે રમવાની મંજૂરી આપવામાં આવે. મેં હજુ સુધી મ્ઝ્રઝ્રૈં અને ગોવા ક્રિકેટ એસોસિએશનને ર્દ્ગંઝ્ર સુપરત કર્યું નથી.

    ઘરેલુ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૩૨ મેચ રમી છે, જેમાં તેણે ૬૬ ઇનિંગ્સમાં ૩૭૧૨ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, જયસ્વાલના બેટમાંથી ૧૩ સદી અને ૧૨ અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. ઘરેલુ ક્રિકેટમાં જયસ્વાલનો સર્વોચ્ચ સ્કોર ૨૦૩ રન છે. આ જ યાદીમાં, જયસ્વાલે ૧૧૬ મેચ રમી છે અને ૩૨.૮૬ ની સરેરાશથી ૩૪૫૧ રન બનાવ્યા છે અને ત્રણ સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે

    Yashasvi Jaiswal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.