Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    • Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે
    • Jasdan આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત
    • Rajkot: 50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત
    • Vadodara : કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની
    • Vadodara : પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ
    • Vadodara : વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Test cricket થી નિવૃત્તિની જાહેરાત બાદ પત્ની અનુષ્કા સંગ વિદેશ રવાના થયો કોહલી
    ખેલ જગત

    Test cricket થી નિવૃત્તિની જાહેરાત બાદ પત્ની અનુષ્કા સંગ વિદેશ રવાના થયો કોહલી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.12

    ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે કોહલી નિવૃત્તિ લેવાનો છે અને હવે તેણે પોતે પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, ક્રિકેટર તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

    એક તરફ, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તો બીજી તરફ તેની પત્ની અનુષ્કા સાથે વિદેશ જવા રવાના થઈ ગયો છે. અનુષ્કા-વિરાટનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં બંને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. અનુષ્કાએ પિંક-વ્હાઈટ રંગનો લૂઝ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. વિરાટ પણ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે લોકોનું ધ્યાન ફક્ત વિરાટની નિવૃત્તિ પર જ છે.

    વિરાટે પર નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો અને મને એવા પાઠ શીખવ્યા જેને હું હંમેશા અનુસરીશ.’

    કોહલીએ આગળ લખ્યું, ‘વ્હાઈટ જર્સીમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત પરિશ્રમ, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેમાં મારું બધું જ આપ્યું છે અને તેણે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. દિલથી તમામનો આભાર માની વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારા ટેસ્ટ કરિયરને હાસ્ય સાથે યાદ કરીશ. 269 સાઈનિંગ ઑફ.’

    Retirement Test-Cricket Virat Kohli-Anushka Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    બોલિવૂડના પીઢ અભિનેતા Bharat Kapoor નું 80 વર્ષની વયે નિધન

    April 28, 2026
    મનોરંજન

    Amrita Shergillની બાયોપિકમાં Priyanka Chopraનો કેમિયો હશે

    April 28, 2026
    મનોરંજન

    Bobby Deolની બંદર Yashની ટોક્સિક સાથે Box Office પર ટકરાશેે

    April 28, 2026
    મનોરંજન

    Awarapan-2નાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ

    April 28, 2026
    મનોરંજન

    ‘સરકે ચુનર તેરી સરકે’ ગીતમાં અશ્લીલતા મામલે Sanjay Dutt પહોંચ્યો મહિલા આયોગ

    April 28, 2026
    ખેલ જગત

    Virat Kohli IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026

    Jasdan આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026

    Rajkot: 50% અનામત છતાં ઉદાસીનતા! દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત

    April 28, 2026

    Vadodara : કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.