Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    • ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026Updated:April 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.28

    પત્નીને આત્મહત્યા મજબૂર કરનારા પતિએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પોલીસ ડાયરી અને પોલીસનું સોગંદનામુ જોતા આરોપી મૃતકને નાની નાની વાતોમાં હેરાન કરી આત્મહત્યા માટે ઉશ્કેરતો હતો તેવુ પ્રથમ દ્રષ્ટિએ જણાય છે.

    કેસની વિગત એવી છે કે,રણોલી ગામમાં રહેતી નેન્સી નામની પરિણીતાએ લગ્ન દોઢ વર્ષમાં જ સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેતા પોલીસે મહિલાનાપતિ ભાવેશભાઈ રાજુભાઈ વાદીની ધરપકડ કરીહતી. મૃતક નેન્સીએ વર્ષ ૨૦૨૪માં ભાવેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પતિ દ્વારા જમવાનું બનાવવા જેવી નાની બાબતો અને પિયર જવા બાબતે અવારનવાર ઝઘડા કરી મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોઇ નેન્સીએ આત્મહત્યા કરી લેતા પોલીસે ભાવેશની ધરપકડ કરી હતી.હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, લગ્નનો સમયગાળો માત્ર દોઢ વર્ષનો છે અને આરોપીની સક્રિય ભૂમિકાને કારણે જ એક યુવતીએ જીવ ગુમાવ્યો છે. ચાર્જશીટ રજૂ થવા માત્રથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    ડભોઈમાં કિસાન આક્રોશ, APMC મેદાનમાં ૪ દિવસથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ

    June 15, 2026
    વડોદરા

    અધિક માસની Somvati Amas: મહાદેવ મંદિરો ભક્તોના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

    June 15, 2026
    વડોદરા

    Gujarat High Courtએ પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણને વધુ ૪ અઠવાડિયાનો સમય આપ્યો

    June 15, 2026
    વડોદરા

    Vadodaraના વાઘોડિયા તાલુકાના દાખેડા ગામ પાસે અકસ્માતમાં દંપતીનું મોત

    June 15, 2026
    વડોદરા

    Vadodara: ડભોઈના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત

    June 13, 2026
    વડોદરા

    Vadodaraમાં દોસ્તીના વિરહનો કરૂણ અંત, મિત્રના મોતના આઘાતમાં બે યુવકોએ ૨૪ કલાકમાં આપઘાત કર્યો

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026

    રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.