Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
    • યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
    • CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
    • iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
    • Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
    • ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
    • મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
    • PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Paresh Rawal નો હેરાફેરી-૩માં કામ કરવાનો ઈન્કાર
    મનોરંજન

    Paresh Rawal નો હેરાફેરી-૩માં કામ કરવાનો ઈન્કાર

    Vikram RavalBy Vikram RavalMay 19, 2025Updated:May 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન અને ફિલ્મના નિર્માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને વિશ્વાસ છે : પરેશ રાવલ

    Mumbai, તા.૧૯

    તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલ હેરાફેરી-૩માં કામ નહીં કરે. હવે તેઓ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મમાં જોવા મળશે નહીં. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ક્રિયેટિવ મતભેદોને કારણે પરેશ રાવલે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી. પરંતુ હવે પરેશ રાવલે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે.પરેશ રાવલે ૧૮ મેના રોજ સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ક્રિએટિવ મતભેદોને કારણે ફિલ્મ છોડી રહ્યા નથી. પરેશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું એ વાત રેકોર્ડ કરવા માંગુ કે ‘હેરા ફેરી ૩’ છોડી દેવાનો મારો નિર્ણય ક્રિએટિવ મતભેદોને કારણે નહોતો. હું ફરી એકવાર કહીશ કે ફિલ્મના નિર્માતાઓ સાથે મારા કોઈ ક્રિએટિવ મતભેદ નહોતા. મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન અને ફિલ્મના નિર્માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને વિશ્વાસ છે.’ ઉલ્લેખનીય છે કે, પરેશ રાવલે ક્રિયેટિવ મતભેદોને કારણે ફિલ્મ નથી છોડી રહ્યા. પરંતુ ‘હેરા ફેરી ૩’ છોડવા પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરેશ રાવલ ‘હેરા ફેરી’ ળેન્ચાઇઝમાં બાબુરાવનું આઇકોનિક પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ હવે ત્રીજા ભાગમાં તેની ગેરહાજરી મોટી અસર ઉભી કરી શકે છે. કારણ કે ‘હેરા ફેરી’ની પાછલી બંને ફિલ્મોમાં રાજુ, શ્યામ અને બાબુરાવના પાત્રો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા હતા.થોડાક દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ‘ૈંઁન્ ૨૦૨૫ ખતમ થવા પહેલા હેરી ફેરી ૩’ નું એનાઉન્સમેન્ટ ટીઝર લોન્ચ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ પણ તેમના એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ટીઝર શૂટ થઈ ગયું છે.’ રિપોર્ટ તો એવા હતા કે, ફિલ્મનો પહેલો સીન શૂટ થઈ ગયો છે. પરંતુ હવે પરેશ રાવલ આ પ્રોજેક્ટ છોડી રહ્યા હોવાથી નિર્માતાઓએ બધું નવેસરથી શરૂ કરવું પડશે. કાં તો તેમણે તેમની જગ્યાએ બાબુ ભૈયા તરીકે કોઈ બીજા અભિનેતાને લેવો જોઈએ અથવા તેમની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો જોઈએ.

    ‘Hera Pheri 3’ Paresh Rawal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપાકિસ્તાન કરતા હું નરકમાં જવાનું પસંદ કરીશ : Javed Akhtar
    Next Article Mithun Chakraborty પર ગેરકાયદે બાંધકામનો આરોપ લાગ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    મનોરંજન

    iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક

    July 22, 2026
    મનોરંજન

    લંડનમાં Saif Ali Khan and Taimur સાથે ચાલતી વખતે Akshay Kumarએ પોતાનું સંતુલન ગુમાવ્યું

    July 21, 2026
    મનોરંજન

    Amitabh Bachchanએ તેમના બ્લોગમાં હોસ્પિટલમાં દાખલ થવા અને સર્જરીનો ઉલ્લેખ કર્યો

    July 21, 2026
    મનોરંજન

    સોનમ વાંગચુક વિવાદ વચ્ચે Aamir Khanની film ‘3 Idiots’ ફરીથી થિયેટરોમાં આવશે

    July 21, 2026
    મનોરંજન

    મહિનાઓના સસ્પેન્સ પછી, ’Jana Nayakkan’નો એક શક્તિશાળી પ્રોમો રિલીઝ થયો

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક

    July 22, 2026

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026

    ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson

    July 22, 2026
    Search
    Main News

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabhaની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને અપાશે મફત સ્કૂટી: યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.