ભારતના પ્રીમિયમ એસયુવી ક્ષેત્રમાંતેની પ્રબળ હાજરીને મજબૂત બનાવતા, ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે ફોર્ચ્યુનર અને લિજેન્ડરની 3 લાખ ગાડીઓના સંચિત વેચાણ નોંધપાત્ર ઉપલબ્ધીની જાહેરાત કરી. આ સિદ્ધિ ફક્ત આ પ્રીમિયમ એસયુવીની અજોડ લોકપ્રિયતા જ નહીં પરંતુ વિશ્વસનીય અને શક્તિને ચોકસાઇ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરતાઉચ્ચ-પ્રદર્શન પ્રદાન કરવાની ટોયોટાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે જે કરે છે.
2009માં તેની શરૂઆત થઈ ત્યારથી, ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી એસયુવી ક્ષેત્રમાંઅદમ્ય મજબૂતીને શ્રેષ્ઠતા પ્રદર્શન સાથે એકીકૃત રીતે જોડતું માપદંડ સ્થાપિત કર્યુંછે. પ્રભાવશાળી 204 પીએસ પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરતા 2.8 લીટર ડીઝલ એન્જિનથી સજ્જ, ફોર્ચ્યુનર તેની અદભુત ઓફ-રોડ ક્ષમતા માટે પ્રખ્યાત છે, જે તેને સાહસિકો અને ડ્રાઇવિંગ પ્રેમીઓ બંને માટે આદર્શ પસંદગી બનાવે છે. ટોયોટાનું પ્રમાણિત સીડી-ફ્રેમ આર્કિટેક્ચર અને અદ્યતન 4ડ્ઢ4 ક્ષમતાઓ ખાતરી કરે છેકે ફોર્ચ્યુનર દરેક સફરમાં એક વિશ્વસનીય સાથી રહે, પછી ભલે ઉબડખાબડ રસ્તાઓ પર જવાનું હોય કે હાઇવે પર
Trending
- સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China
- રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો
- પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court
- Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી
- Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
- Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા
- Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા
- Amreli ભાજપ-કોંગ્રેસના નારાજ આગેવાનો હવે હાથમાં ‘ઝાડુ’ પકડશે ?