Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ
    • Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ
    • Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ
    • Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી
    • Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
    • Jamnagar: ૨૪ વર્ષનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અસ્થામાં સારવાર હેઠળ
    • Jamnagar: વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતી પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
    • Jamnagar: સ્વામિનારાયણ નગર વિસ્તારમાં સાયબર ક્રાઈમ પોલિસ વિભાગ ની ટિમ દ્વારા લોક જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Piyush Chawla એ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
    ખેલ જગત

    Piyush Chawla એ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025Updated:June 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

    ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ વિજેતા ટીમના જાદુઈ લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચોંકાવી દીધા છે. પીયૂષ ચાવલા ટીમ ઈન્ડિયા માટે 2007ના ટી 20 વર્લ્ડ કપ અને 2011ના વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યો હતો. આ બંને વર્લ્ડકપ ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં જીત્યા હતા. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી પીયૂષ ચાવલાએ જણાવ્યું કે બે દાયકાથી વધુ સમય સુધી મેદાનમાં વીતાવ્યા બાદ હવે સમય આવી ગયો છે કે આ સુંદર રમતને અલવિદા કહું. ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઇને 2007ના ટી20 વર્લ્ડકપ અને 2011 વનડે વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો બનવા સુધીની આ અદભૂત સફરની દરેક ક્ષણ મારા માટે એક આશીર્વાદ સ્વરૂપ બની રહી છે. આ યાદો હંમેશા મારા મનમાં જીવંત રહેશે.

    all formats International Cricket Piyush-Chawla Retirement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025
    ખેલ જગત

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025
    ખેલ જગત

    Ronaldo એ મોટો સોદો કર્યો, પૈસાનો વરસાદ; દર વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયા અને ખાનગી જેટ ખર્ચ મળશે

    June 30, 2025
    ખેલ જગત

    Melbourne Cricket Ground વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે,શાસ્ત્રી

    June 30, 2025
    ખેલ જગત

    ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓને ગિલ સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે,Alastair Cook

    June 30, 2025
    ખેલ જગત

    T20 World Cup final પહેલા રોહિત શર્માની ઊંઘ ઉડી ગઈ, ટાઇટલ મેચ વિશે ખુલાસો કર્યો

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025

    Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી

    July 1, 2025

    Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

    July 1, 2025

    Jamnagar: ૨૪ વર્ષનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અસ્થામાં સારવાર હેઠળ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.