Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    • “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો
    • Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    • Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું
    • Jos Buttler ઇતિહાસ રચ્યો, ૨૦૦ વનડે મેચ રમનાર બીજો અંગ્રેજી બેટ્‌સમેન બન્યો
    • Axar Patel ૪ વિકેટ અને ૫૭ રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી, સચિન અને ગાંગુલીના ખાસ ક્લબનો ભાગ બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan
    મનોરંજન

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbaiતા.15
    બોલિવૂડ અભિનેતા આમિર ખાને 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે ઘર વસાવ્યું. આ આમિરના ત્રીજા લગ્ન છે, આમિરના ત્રીજા લગ્નને લઈને ચારેયકોર વિવાદનો મધપૂડો છેડાયો છે. બજરંગ દળ સહિત કેટલાય હિન્દુ સંગઠનોએ અભિનેતા આમિર પર લવ જેહાદનો આરોપ લગાવ્યો. તેને ‘લવ જેહાદ’ના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બતાવવામાં આવી રહ્યો છે. આમિર વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે.

    હવે આમિરે તેના ત્રીજા લગ્નને લઈને તેમને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે. લગ્નને લઈને ટ્રોલિંગનો સામનો કરી રહેલા અભિનેતા આમિરે એક અંગ્રેજી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે-

    સત્ય એ છે કે અમારો પરિવાર ખૂબ જ મિલનસાર અને બધાને સાથે લઈને ચાલનારો છે. મારી બંને બહેનોના લગ્ન હિન્દુઓ સાથે થયા છે. મારી દીકરીના લગ્ન પણ એક હિન્દુ સાથે થયા છે. મારા પિતરાઈ ભાઈ મન્સૂરે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા છે.

    ગૌરી, રીના અને કિરણે મારી સાથે લગ્ન કરતી વખતે પોતાનો ધર્મ બદલ્યો નથી, કારણ કે અમારા લગ્ન સિવિલ મેરેજ (કોર્ટ મેરેજ) હતા. ગૌરી હિન્દુ નથી, તે ખ્રિસ્તી છે. ગૌરી એવી ખ્રિસ્તી છે, જે કડકાઈથી ધર્મનું પાલન કરતી નથી. જેમ જેમ સમય વીતી રહ્યો છે, જિંદગી વધુ મજેદાર બનતી જઈ રહી છે.

    રૂ. 100 કરોડના સ્કાયવિલા પર પણ એકટરની સ્પષ્ટતા
    મિસ્ટર પરફેક્શનિસ્ટે મુંબઈના પાલી હિલ, બાંદ્રા વેસ્ટમાં 100 કરોડ રૂપિયાની મલ્ટી-જનરેશનલ સ્કાયવિલા બનાવવાની અફવાઓ પર પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, અમારા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેમ કે બાકીના બોમ્બેમાં થઈ રહ્યું છે. આ અમારી હાઉસિંગ સોસાયટીનો નિર્ણય છે, જેમાં મારી સાથે 24 સભ્યો છે. તેમાં એક બિલ્ડર પણ સામેલ છે, જેણે મોટી સંખ્યામાં ફ્લેટ ખરીદ્યા છે અને તેથી બિલ્ડિંગનો મોટો હિસ્સો તેમની પાસે છે.

    Aamir Khan Gauri is a Christian
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ધુરંધર’ પછી પહેલી વાર Akshaye Khanna વિગ વગર દેખાયા; બોની કપૂરે અદ્રશ્ય ફોટો શેર કર્યો

    July 15, 2026
    મનોરંજન

    South Cinema Superstar Junior NTR રાજકારણમાં પ્રવેશ કરવાનો કોઇ ઇરાદો નથી

    July 15, 2026
    ખેલ જગત

    ભારતીય ટીમને ચીયર કરવા માટે Kriti Sanon પહોંચી, કબીર બાહિયા સાથે જોવા મળી

    July 15, 2026
    મનોરંજન

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026
    મનોરંજન

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    મનોરંજન

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.