Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો
    મોરબી

    Morbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૫

    Morbi સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલના વાલીઓના વોટ્‌સએપ ગ્રુપ હેક કરીને ધમકી આપી ખંડણી માંગનાર અને સ્કૂલ ફીના નામે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં સાયબર ઠગાઈ સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

    સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીની પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને ઓટીપી મેળવી તેમનું વોટ્‌સએપ હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટ્‌સએપ મારફતે ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ.૩૦ હજાર પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧૦ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. આરોપીએ સ્કૂલના વાલીઓ તથા બ્યુટી પાર્લર સાથે સંકળાયેલા લોકોના વોટ્‌સએપ ગ્રુપ હેક કરી અન્ય લોકોને પણ ડરાવી-ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

    મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસમાં આરોપી અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરીને પોલીસથી બચતો હોવાનું સામે આવ્યું હતું. આખરે ૧૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    પકડાયેલા આરોપીની ઓળખ પ્રિતેશ ઉર્ફે રોશી મહેશભાઈ પ્રજાપતી તરીકે થઈ છે. આરોપી ટ્રુકોલર મારફતે મહિલાઓના મોબાઇલ નંબર મેળવી ફોન કરતો અને ‘‘ભૂલથી તમારે ઓટીપી આવ્યો છે‘‘ કહી ઓટીપી મેળવી લેતો હતો. ત્યારબાદ વોટ્‌સએપ હેક કરીને સ્કૂલ સંચાલક બની વાલીઓને સ્કૂલ ફી ભરવા, ઈમોશનલ બ્લેકમેલ કરવા તેમજ ધાકધમકી આપી રૂપિયા પડાવતો હતો.

    પોલીસ તપાસમાં આરોપી સામે અમરેલી, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, સાબરકાંઠા, નવસારી સહિતના વિસ્તારોમાં સાયબર ઠગાઈ, આઈટી એક્ટ અને અન્ય ગુનાઓ મળી કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિના ફોન પર ક્યારેય પણ ઓટીપી શેર ન કરવો. સાવચેતી અને સતર્કતા જ સાયબર ગુનાઓથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના વીસીપરામાં બે અલગ-અલગ દરોડા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    Next Article Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ-પડધરી રોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

    August 31, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    August 31, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    મોરબી

    Morbiમાં લૂંટ અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝડપાયા, રૂ ૭૫ હજારનો મુદામાલ જપ્ત

    August 29, 2026
    મોરબી

    Morbiમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, અંતે મહિલાને બચાવી લેવાઈ

    August 29, 2026
    મોરબી

    Morbiના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 16:51
    Categories
    Latest News

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.