Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    • Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી
    • Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત
    • Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ
    • Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ
    • Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    • ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    સૌરાષ્ટ્ર

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli તા. તા.૧૬

    અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને મળેલ બાતમીના  આધારે અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા તાલુકાના મોટામાચીયાળા ગામે રહેતા મુસ્તાકભાઇ ઉર્ફે ઝાડવો મહંમદભાઇ કુરેશી, તથા લાઠી ગામે રહેતા અમીતભાઇ જેઠાભાઇ જાદવ, શાંતિભાઇ રાઘવભાઇ સોલંકી, સફરાજભાઇ ઉર્ફે સફુ સાહીલભાઇ સેતા, સફરાજભાઇ ફેજુભાઇ મલેક તથા  પરેશભાઇ કરશનભાઇ બતા સહિત છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂપિયા ૪૬,૬૦૦ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત

    July 16, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, LCBએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026

    Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ

    July 16, 2026

    Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત

    July 16, 2026

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.