Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
    મનોરંજન

    પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પૂર્વ પત્ની સીમા સજદેહ ભલે 2022માં એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ તાજેતરમાં રિયાલિટી શો ‘અલાયન્સ’માં બંને વચ્ચે એક ખાસ બોન્ડિંગ જોવા મળ્યું છે. રિયાલિટી ગેમ શો ‘અલાયન્સ’માં વાતચીત દરમિયાન સોહેલ ખાને પોતાના મોટા દીકરાના નામને લઈને એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોહેલે જણાવ્યું કે તે પોતાના મોટા દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો, પરંતુ તેના જન્મ પછી સીમા સજદેહે તેનું નામ ‘નિર્વાણ’ રાખી દીધું હતું. નિર્વાણ ખાનનો જન્મ 15 ડિસેમ્બર 2000ના રોજ થયો હતો.સોહેલ ખાન અને સીમા સજદેહની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. અલગ-અલગ ધર્મના હોવાને કારણે સીમાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. પરિવારોના વિરોધ છતાં, 15 માર્ચ 1998ના રોજ, જે દિવસે સોહેલના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રિલીઝ થઈ હતી. તે જ દિવસે બંનેએ ઘરથી ભાગીને લગ્ન કરી લીધા હતા. તેમણે પહેલા આર્ય સમાજ મંદિરમાં ફેરા લીધા હતા અને પછી નિકાહ કર્યા હતા. તેમને બે દીકરા છે, મોટો દીકરો નિર્વાણ (2000) અને નાનો દીકરો યોહાન (2011). લાંબો સમય સાથે રહ્યા બાદ 2022માં બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા હતા.

    પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહેલા અને કુણાલ ખેમુ હોસ્ટ કરી રહેલા આ શોમાં વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવેલા અલી ગોનીએ સોહેલ અને સીમાના બાળકોના સારા સંસ્કારોના વખાણ કર્યા હતા. આ સાંભળીને સોહેલે જણાવ્યું કે, પહેલા બાળકના જન્મ પહેલા તેણે અને સીમાએ મજાકમાં એક ડીલ નક્કી કરી હતી. ડીલ મુજબ જો દીકરો થાય તો નામ સોહેલ રાખશે અને જો દીકરી થાય તો નામ સીમા રાખશે. સોહેલે આગળ કહ્યું કે, તે પોતાના પરિવારની સેક્યુલર વિચારધારાના ઉદાહરણ તરીકે દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માટે મક્કમ હતો. જોકે, ડિલિવરી બાદ જ્યારે સીમા હોશમાં આવી, ત્યારે તેણે સૌથી પહેલો શબ્દ ‘નિર્વાણ’ લીધો હતો. સીમાના મોઢેથી આ નામ સાંભળ્યા પછી સોહેલે નામ બદલવાનો આગ્રહ ન રાખ્યો. સોહેલે એમ પણ ઉમેર્યું કે, નિર્વાણનો સ્વભાવ પણ તેના નામની જેમ જ એકદમ શાંત અને બેલેન્સ છે.

    આ શોના અન્ય એક એપિસોડમાં સોહેલ ખાને પોતાની તૂટેલી શાદી વિશે પણ ખુલીને વાત કરી હતી. નિખિલ ચિનપ્પાના સવાલનો જવાબ આપતા સોહેલે સ્વીકાર્યું હતું કે, “તે સમયે મારું કામ બરાબર નહોતું ચાલી રહ્યું અને હું યોગ્ય મેન્ટલ સ્ટેટમાં નહોતો. મારા ખરાબ બિહેવિયરને કારણે મેં એ વ્યક્તિને ગુમાવી દીધી જેને હું સૌથી વધુ પ્રેમ કરતો હતો.” તેણે વધુમાં કહ્યું કે સીમા તેના બંને બાળકોની માતા છે અને તે પ્રેમ કરતાં પણ વધારે તેનું રિસ્પેક્ટ કરે છે. આ શોના કારણે બંનેને ફરીથી એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવાનો મોકો મળ્યો છે.

    his son 'Ram Khan' Sohail Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે: એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
    Next Article હું ચૂપ નહીં રહું – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:52
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.