Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    • Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
    • West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    • અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
    • Vande Mataram નું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી : ખરડો લાવવાની સરકારની તૈયારી
    • એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
    • Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
    • 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
    મનોરંજન

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    એકતા કપૂર દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મ ‘રાગિણી થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી ફિલ્મની હિરોઇન તમન્ના ભાટિયાએ સોશ્યલ મિડિયા પર શેર કરી હતી. તમન્નાએ ફિલ્મના ક્લેપબોર્ડને હાથમાં પકડી ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી હતી.
    એક જમાનામાં એમએમએસ એટલે કે મલ્ટી મિડિયા મેસેજનું આગમન થયું ત્યારે એક વિદ્યાર્થિનીની સાચી ઘટના પરથી ૨૦૧૧માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’માં રાજકુમાર રાવ હીરો હતો. એ પછી આ ફ્રેન્ચાઇઝીમાં બીજી બે ફિલ્મો અને એક સિરિઝ પણ આવી ચૂકી છે.
    ૨૦૧૧ બાદ ‘રાગિણી એમએમએસ ટુ’ ૨૦૧૪માં આવી હતી. જેમાં સની લિયોની હિરોઇન બની હતી.
    એ પછી આ ફ્રન્ચાઇઝીને વિસ્તારી સ્ટ્રિમિંગ સિરિઝ ‘રાગિણી એમએમએસઃ રિટર્ન્સ’ બનાવવામાં આવી હતી. જેમાં કરિશ્મા શર્મા ઉપરાંત રિયા સેન પણ હતી.

    Actress Tamannaah Bhatia Ekta Kapoor film 'Ragini 3
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026
    મનોરંજન

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026
    મનોરંજન

    હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha

    July 17, 2026
    મનોરંજન

    પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan

    July 17, 2026
    મનોરંજન

    હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali

    July 17, 2026
    ખેલ જગત

    FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026

    અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ

    July 17, 2026

    Vande Mataram નું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી : ખરડો લાવવાની સરકારની તૈયારી

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.