Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં

    September 7, 2026

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં
    • Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને
    • Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?
    • Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી
    • Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન
    • બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત
    ખેલ જગત

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026Updated:July 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝિમ્બાબ્વે ૨૦ ઓવરમાં ૧૨૫ રન બનાવી શક્યું: મયંક યાદવ અને પ્રિન્સ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી

    Harare, તા.૨૩

    ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં જ તેમણે તોફાની ઈનિંગ રમીને ભારતને આક્રમક બેટિંગ કરી જીત અપાવી છે. ૧૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઓપનિંગ કરી હતી, જેમાં વૈભવે પ્રથમ ઓવરથી જ વિરોધી બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૧૮ બોલમાં પોતાની તોફાની અડધી સદી પૂરી કરી હતી. ૫૦ રન બનાવ્યા બાદ તેઓ આઉટ થઈ ગયા હતા. વૈભવે ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૯ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. તેમના આ વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના પર પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે.

    બીજી તરફ, ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા આ મેચમાં લયમાં જોવા મળ્યા ન હતા. બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર બ્રેડ ઈવાન્સને કેચ આપીને તેઓ આઉટ થયા હતા. તેમણે ૮ બોલમાં માત્ર ૧ રન જ બનાવ્યો હતો. સીરીઝમાં તેમની પાસે હવે ૨ મેચ બાકી છે, જેમાં તેઓ વાપસી કરવાનો પ્રયાસ કરશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૨૫ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરે સૌથી વધુ ૩૯ રન અને રયાન બર્લે ૨૬ રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન સિકંદર રઝા માત્ર ૪ રન બનાવીને શિવમ દુબેનો શિકાર બન્યા હતા. ભારતીય બોલરોએ પણ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મયંક યાદવ અને પ્રિન્સ યાદવે ઘાતક બોલિંગ કરીને ૨-૨ વિકેટ ઝડપી હતી. આ સિવાય શિવમ દુબે અને રવિ બિશ્નોઈને ૧-૧ સફળતા મળી હતી. ભારતે આ શાનદાર જીત સાથે સીરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે.

    Harare Zimbabwe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: કનસુમરા પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં જામનગરના આધેડનું મોત
    Next Article Bhavnagar મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026
    અમદાવાદ

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 21:19
    Categories
    Latest News

    Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં

    September 7, 2026

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Search
    Main News

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં

    September 7, 2026

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.