Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms
    • China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું
    • UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો
    • દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI
    • Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત
    • સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો
    • 17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે
    • South superstar જુનિયર એનટીઆરને ખભામાં ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»દર્દનાક દુર્ઘટના, Commonwealth Gamesમાં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો
    ખેલ જગત

    દર્દનાક દુર્ઘટના, Commonwealth Gamesમાં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27

    ગ્લાસગોમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026 માં શુક્રવારે મેન્સ જિમ્નાસ્ટિક્સ ફાઇનલ દરમિયાન એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. ઇંગ્લેન્ડનો 19 વર્ષીય એથલીટ ગેબ્રિયલ લેંગટન (Gabriel Langton) રમત દરમિયાન માથાના ભાગે સીધો જમીન પર પટકાયો હતો. આ ભયાનક અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ગેબ્રિયલ લેંગટન હોરિઝોન્ટલ બાર પર રોટેશન કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો હાથ લપસી ગયો હતો. તે માથા અને ગરદનના ભાગે જમીન પર ફેંકાઈ જતાં આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. તે પોતે ઊભા રહેવામાં અસમર્થ હોવાથી મેડિકલ ટીમે તેની ગરદન અને માથાને સ્પેશિયલ સપોર્ટ આપીને સ્ટ્રેચર દ્વારા બહાર મોકલ્યો હતો. આ ઘટનાના કારણે થોડા સમય માટે રમત રોકવી પડી હતી.

    ઓલિમ્પિક મેડાલિસ્ટ મેક્સ વિટલોકની જગ્યાએ ટીમમાં સામેલ થયેલા લેંગટન વિના પણ ઇંગ્લેન્ડની ટીમે રમત ચાલુ રાખી હતી. આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે કાનડાએ ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ફાઇનલ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડની ટીમે આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, ‘લેંગટનની હાલત હવે સ્થિર છે, તે ચાલી શકે છે અને સરખી રીતે વાત પણ કરી રહ્યો છે.’ ડોક્ટરોની 24 કલાકની દેખરેખ હેઠળ રહ્યા બાદ બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

    Commonwealth Games
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIPLમાં Hardik Pandya MI છોડી CSKમાં જોડાઈ શકે
    Next Article Indiaએ Zimbabweને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    World Test Championship ફાઇનલ આવતા વર્ષે ૯ જૂનથી ધ ઓવલ ખાતે યોજાશે

    July 27, 2026
    ખેલ જગત

    Babar Azam કેપ્ટન તરીકે પણ નિષ્ફળ, વેસ્ટ ઈન્ડિઝ સામે ભૂતપૂર્વ કેપ્ટનની વિસ્ફોટક ઇનિંગ

    July 27, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshiએ બે પુરસ્કારો જીત્યા, કહ્યું, મારા માટે એક સ્વપ્ન સાકાર થયું

    July 27, 2026
    ખેલ જગત

    Raja Muthupandiએ સીડબ્લ્યુજી ૨૦૨૬માં સિલ્વર મેડલ જીત્યો; ભારતે કુલ ત્રણ મેડલ જીત્યા

    July 27, 2026
    ખેલ જગત

    Arshdeep Singhએ સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026
    ખેલ જગત

    Gujaratના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 16:32
    Categories
    Latest News

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026

    Bhavnagar: સિહોરના રાજપરા ગામના તળાવમાં ડુબી જતાં રાજસ્થાની યુવકનું મોત

    July 28, 2026

    સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો

    July 28, 2026
    Search
    Main News

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026

    દેશમાં ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટો ચાલશે,10-20 રૂપિયાની નોટો છાપશે RBI

    July 28, 2026

    સરકારી જમીન ફાળવણી પ્રક્રિયામાં કલેક્ટર – DDO ની સતામાં મોટો વધારો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બરફમાં સૈનિકોનું કવચ બનશે Smart uniforms

    July 28, 2026

    China બનાવ્યું દુનિયાનું સૌથી મોટું સુપર કંડક્ટિંગ મેગ્નેટ,’કૃત્રિમ સૂર્ય’ બનાવવાની દિશામાં મોટું પગલું

    July 28, 2026

    UPI payment માં `ભીમ’ એપ.નો દબદબો વધી ગયો

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.