Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર
    • Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી
    • Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    • Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    • Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા
    • Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ
    રાષ્ટ્રીય

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.27
    આવનારો ઓગસ્ટ મહિનો શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ઉત્સાહજનક રહેવાનો છે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, 12 કરતાં પણ વધુ કંપનીઓ ઓગસ્ટ મહિનામાં તેમના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની તૈયારી કરી રહી છે.

    આ તમામ કંપનીઓ મળીને પ્રાથમિક બજારમાંથી રૂ।.25,000 કરોડથી વધુ રકમ એકઠી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. શેરબજારમાં જોવા મળી રહેલી સ્થિરતા અને રોકાણકારોના સકારાત્મક વલણને કારણે જે કંપનીઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી, તેઓ હવે પોતાનાં આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

    આ આઈપીઓ રેસમાં સૌથી મોટો ધમાકો ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો કરવાનો છે, જે લગભગ રૂ।.8,010 કરોડનાં નવા શેર બહાર પાડશે અને સાથે ઓનર્સ પોતાનાં 11.34 કરોડ શેર વેચશે (OFS). આ સિવાય લોજિસ્ટિક્સ ક્ષેત્રની જાણીતી કંપની શિપરોકેટ પણ રૂ।.2,342 કરોડનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની ટ્રુહોમ કંપની રૂ।.3,000 કરોડ અને એલિવેટ કેમ્પસ રૂ।.2,550 કરોડનો પબ્લિક ઈશ્યૂ માર્કેટમાં મૂકશે.

    માત્ર ઈ-કોમર્સ કે ફાઈનાન્સ જ નહીં, પરંતુ ડેરી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓ પણ આ યાદીમાં સામેલ છે. જેમાં મિલ્કી મિસ્ટ ડેરી રૂ।.1,553 કરોડ અને ઈનોવેટીવ્યુ ઈન્ડિયા રૂ।.2,000 કરોડ એકત્રિત કરશે. આ સિવાય ધૂપ ટ્રાન્સમિશન, આર્સિલ, ગજા અલ્ટરનેટિવ અને શંકેશ જ્વેલર્સ જેવી નાની-મોટી અન્ય 8 થી 10 કંપનીઓ પણ પ્રાથમિક બજારમાં કદમ મૂકવા જઈ રહી છે.

    એકંદરે, જો તમે શેરબજાર કે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો ઓગસ્ટ મહિનો તમારી માટે કમાણીની નવી તકો લઈને આવી રહ્યો છે. નવા રોકાણકારો માટે આ કંપનીઓનાં બિઝનેસ મોડેલ અને ફાયનાન્સિયલ ગ્રોથ જોઈને રોકાણ કરવાનો આ ઉત્તમ સમય સાબિત થઈ શકે છે.

    August IPO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ
    Next Article E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026
    રાષ્ટ્રીય

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026
    વ્યાપાર

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026
    રાષ્ટ્રીય

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,800
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 16:37
    Categories
    Latest News

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.