Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    • Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    • 29 જુલાઈનું પંચાંગ
    • 29 જુલાઈનું રાશિફળ
    • China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    • Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો
    • Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા, ૫૭૬ ધનિકોની આવક રૂ. ૧૦૦ કરોડથી વધુ
    રાષ્ટ્રીય

    દેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા, ૫૭૬ ધનિકોની આવક રૂ. ૧૦૦ કરોડથી વધુ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં અબજોપતિ ચાર ગણા વધ્યા : ૨૦૨૦-૨૧માં ૧૪૨ કરોડપતિઓ હતા

    New Delhi, તા.૨૮

    આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૭૬ લોકોએ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે કુલ આવક બતાવી છે. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં ચાર ગણી વધી છે.કેન્દ્રીય નાણા મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન પંકજ ચૌધરીએ એક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી. પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો કે શું સરકારને ખબર છે કે દેશમાં અબજપતિઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઇ છે અને બાબતમાં ભારત વિશ્વનાં અગ્રણી દેશોમાં સામેલ છે.ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ અથવા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧માં અબજપતિ શબ્દની કોઇ કાયદાકીય પરિભાષા નથી.જો કે આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે આવક બતાવનારા લોકોની સંખ્યા ૫૭૬ હતી. આ સંખ્યા ૨૦૨૦-૨૧માં ૧૪૨ હતી એટલે કે પાંચ વર્ષોમાં આ સંખ્યા ચાર ગણી વધી છે.૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે આવક બતાવનારાઓની કુલ સંખ્યા ૨૦૨૨-૨૩માં ૩૦૧ હતી. જે આકારણી વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૨૮૪ થઇ ગઇ હતી. જો કે આકારણી વર્ષ ૨૦૨૪-૨૫માં આ સંખ્યા વધીને ૪૧૫ થઇ ગઇ હતી. સરકારને વધુ એક પ્રશ્ર કરવામાં આવ્યો હતો કે આવક અને સંપત્તિનાં વધતા જતાં કેન્દ્રીકરણની આવક અસમાનતા, રોકાણ, રોજગાર નિર્માણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસ પર થતી અસર અંગે સરકારે કોઇ અભ્યાસ કર્યો છે કે નહીં?આ પ્રશ્રનાં જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અહેવાલ દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં શ્રમ બજારો કોવિડ પહેલાનાં સ્તરથી આગળ વધી ગયા છે.૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરનાં વ્યકિતઓ માટે બેકારીનો દર ૨૦૨૨માં ૩.૬ ટકાથી ઘટીને ૨૦૨૫માં ૩.૧ ટકા થયો છે.

    Number of rich people
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો
    Next Article Ahmedabad એરપોર્ટ પર રૂ. ૩૫ લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Nirav Modi ને પરત ના સોંપાવાના કારણે ભારત યુકેથી નિરાશ થયું હતું

    July 28, 2026
    મુખ્ય સમાચાર

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026
    મનોરંજન

    ૭૫ વર્ષના PMઅને તેમની સ્વર્ગસ્થ માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ છે,Kangana

    July 28, 2026
    વ્યાપાર

    સ્થાનિક ખરીદી નબળી પડતા Indian stock market માં ઘટાડાની લહેર…!!!

    July 28, 2026
    રાષ્ટ્રીય

    જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય ફક્ત પીએમ મોદી અને શાહ જ લઈ શકે છે,ઓમર

    July 28, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 21:36
    Categories
    Latest News

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026

    29 જુલાઈનું રાશિફળ

    July 28, 2026

    China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    July 28, 2026
    Search
    Main News

    China ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા : સેટેલાઈટ ઈમેજમાં દાવો

    July 28, 2026

    Robot ને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે

    July 28, 2026

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026

    Iraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે

    July 28, 2026

    ટ્રમ્પે Turkey ને F-35 fighter jet ના વેચાણ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.