Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad એરપોર્ટ પર રૂ. ૩૫ લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર રૂ. ૩૫ લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૮

    અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરને ઝડપી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના શરીરમાં ખાસ રીતે છુપાવી લાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી.

    અધિકારીઓએ મહિલા મુસાફરની વિગતવાર તપાસ કરતા શરીરમાં છુપાવવામાં આવેલી ગોલ્ડ પેસ્ટ બહાર કાઢી હતી. તપાસ બાદ અંદાજે રૂ. ૩૫ લાખથી વધુ કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ સોનુ ગેરકાયદેસર રીતે દેશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીઆરઆઇ અને કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓ હવે આ દાણચોરી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં અને અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યા છે. તાજેતરના સમયમાં એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ દ્વારા આવતા મુસાફરો પર વધુ કડક નજર રાખી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા, ૫૭૬ ધનિકોની આવક રૂ. ૧૦૦ કરોડથી વધુ
    Next Article Nirav Modiને પરત ના સોંપાવાના કારણે ભારત યુકેથી નિરાશ થયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

    August 7, 2026
    અમદાવાદ

    મિડનાઈટ એક્શન પ્લાન: Ahmedabad પોલીસ કમિશ્નર પોતે ચકાસણી કરશે

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:12
    Categories
    Latest News

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.