Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ
    • Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    • Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત
    • Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    • Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન
    • સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian stock market મજબૂત સ્થિતિમાં…!!!
    • માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    • રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ
    લાઈફ સ્ટાઇલ

    ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘરની સુંદરતા માત્ર મોંઘા ઈન્ટિરીયર કે સજાવટના સામાનથી જ નથી વધતી, પરંતુ હરિયાળી અને પ્રાકૃતિક સુગંધ પણ ઘરના વાતાવરણને ખાસ બનાવી દે છે. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરનો દરેક ખૂણો તાજગી અને ભીની-ભીની સુગંધથી મહેકતો રહે, તો તમે કેટલાક એવા સુગંધિત છોડ વાવી શકો છો જે જોવામાં સુંદર લાગવાની સાથે સમગ્ર વાતાવરણને પણ સુગંધિત કરી દે છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના છોડ નાના કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે, તેથી ફ્લેટ, બાલકની કે ટેરેસ ગાર્ડન ધરાવતા લોકો પણ તેને સરળતાથી લગાવી શકે છે.ચોમાસાની ઋતુ છોડ વાવવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન ભેજ અને ઠંડકવાળું હવામાન છોડના ગ્રોથ માટે મદદરૂપ બને છે. ચમેલી, મોગરો, રજનીગંધા અને રાત્રાણી જેવા છોડ પોતાની મનમોહક સુગંધ માટે જાણીતા છે. જો તમે પણ તમારા ઘરને નેચરલ એર ફ્રેશનરની જેમ મહેકાવવા માંગો છો, તો ચાલો જાણીએ એવા 5 સુગંધિત છોડ વિશે જે તમારા ઘરને હંમેશાં તાજગીથી ભરી દેશે.

    મોગરો સૌથી લોકપ્રિય સુગંધિત છોડમાંથી એક છે. તેના નાના-નાના સફેદ ફૂલો સાંજ પડતાં જ ભીની સુગંધ ફેલાવે છે. તેને બાલકની, છત કે આંગણામાં કૂંડામાં સરળતાથી વાવી શકાય છે. પૂરતો તડકો અને નિયમિત પાણી આપવાથી આ છોડ લાંબા સમય સુધી ફૂલો આપે છે. આ છોડ પૂજા અને ઘરની સજાવટ બંને માટે ખૂબ ઉપયોગી છે.

    રાતરાણી

    જો તમે ઈચ્છો છો કે રાતના સમયે તમારું ઘર પ્રાકૃતિક સુગંધથી ભરાઈ જાય, તો રાતરાણી સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેના ફૂલો રાત્રે ખીલે છે અને દૂર-દૂર સુધી સુગંધ ફેલાવે છે. તેને એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં હળવો તડકો અને સારી હવા મળતી રહે.

    રજનીગંધા

    રજનીગંધા તેના લાંબા સફેદ ફૂલો અને મનમોહક સુગંધ માટે જાણીતા છે. તેને સારો સૂર્યપ્રકાશ અને હળવા ભેજવાળી માટી માફક આવે છે. તેના ફૂલો લાંબા સમય સુધી તાજા રહે છે અને ઘરની સજાવટમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

    બેલા

    બેલાનો છોડ ઓછી જગ્યામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. તેના ફૂલોની સુગંધ આખા ઘરને મહેકાવી દે છે. છોડની નિયમિત ટ્રિમિંગ કરવાથી અને જૈવિક ખાતર આપવાથી તેમાં ભરપૂર ફૂલો આવે છે. શ્રાવણ માસ અને ઉનાળાની ઋતુમાં તેની સુગંધ વધુ અનુભવાય છે.

    લેવેન્ડર

    જો તમને મોર્ડન ગાર્ડનિંગ પસંદ હોય, તો તમે લેવેન્ડર વાવી શકો છો. તેની હળવી સુગંધ તણાવ દૂર કરવામાં અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. આ છોડને સારો તડકો અને ઓછા પાણીની જરૂર હોય છે.

    સુગંધિત છોડની કાળજી કેવી રીતે લેવી?

    આ છોડને દરરોજ જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ, પરંતુ કૂંડામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અઠવાડિયામાં એકવાર જૈવિક ખાતર ઉમેરવું અને સૂકાં પાંદડાં કે ફૂલોને સમયસર હટાવતા રહેવું. સવારનો તડકો અને પૂરતી હવા મળવાથી છોડમાં વધુ ફૂલો આવે છે અને તેમની સુગંધ પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય
    Next Article WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026
    હેલ્થ

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026
    હેલ્થ

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    લાઈફ સ્ટાઇલ

    ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય

    July 29, 2026
    લાઈફ સ્ટાઇલ

    લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 19:02
    Categories
    Latest News

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026

    Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 29, 2026

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    July 29, 2026

    સકારાત્મક આર્થિક સંકેતો વચ્ચે Indian stock market મજબૂત સ્થિતિમાં…!!!

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.