Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે
    • રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર
    • WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત
    • ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ
    • ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય
    • લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર
    • Surendranagar વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ ઉપર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી
    • Surendranagar ચુડાનાં ભૃગુપુરનો ચેકડેમ ઓવરફલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય
    લાઈફ સ્ટાઇલ

    ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવાના સરળ અને અસરકારક ઉપાય

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતા લોખંડના તવા અને કડાઈ ચોમાસાની ઋતુમાં ઘણીવાર કાળા પડી જાય છે અથવા તેના પર કાટ જામી જાય છે. વાસણ ધોઈને રાખ્યા પછી પણ જો તેના પર કાટ લાગે, તો તેને ફરીથી ધોવા પડે છે, જેનાથી સમય અને મહેનત બંને બગડે છે. સાથે જ વાસણનું આયુષ્ય પણ ઘટે છે. જોકે, કેટલાક સરળ કિચન હેક્સ અપનાવીને લોખંડના વાસણોને કાટ લાગવાથી બચાવી શકાય છે.

    શા માટે લાગે છે લોખંડના વાસણોમાં કાટ?

    જ્યારે લોખંડના વાસણો હવામાં રહેલા ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર આયર્ન ઓક્સાઈડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં કાટ કહીએ છીએ. ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ સમસ્યા વધી જાય છે. જો ધોયા પછી વાસણોને સરખી રીતે સુકવવામાં ન આવે, તો કાટ ઝડપથી લાગે છે.

    1. વાસણોને સંપૂર્ણપણે સુકવો

    લોખંડના તવા કે કડાઈને ધોયા પછી ફક્ત એમ જ સુકાવા માટે ન મૂકી દો. ધોયા બાદ પહેલા તેને સાફ કપડાથી બરાબર લૂછી લો. ત્યારબાદ 1-2 મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ગરમ કરી લો, જેથી તેના પર રહેલો બાકીનો ભેજ પણ સંપૂર્ણપણે ઊડી જાય.

    1. તેલ લગાવો

    ચોમાસામાં લોખંડના વાસણ સંપૂર્ણ સુકાઈ જાય પછી તેના પર રાયડાનું તેલ, રિફાઈન્ડ અથવા કોઈ પણ કુકિંગ ઓઈલ લગાવી દો. આ તેલ લોખંડ અને હવાના ભેજ વચ્ચે એક સુરક્ષા કવચ બનાવી દે છે, જેનાથી કાટ લાગવાનો ભય રહેતો નથી.

    1. ભેજવાળી જગ્યાએ કે ભીના સિંકમાં ન રાખો

    લોખંડના વાસણોને લાંબા સમય સુધી ભીના સિંકમાં અથવા ભેજવાળી જગ્યાએ ન મૂકી રાખવા. ધોયા પછી તેને હંમેશા સૂકી અને હવાઉજાસવાળી જગ્યાએ જ સ્ટોર કરવા જોઈએ.

    1. સમયાંતરે સીઝનિંગ કરો

    જો તમે નિયમિત રીતે લોખંડનો તવો કે કડાઈ વાપરતા હોવ, તો સમયાંતરે તેની સીઝનિંગ કરો. આ માટે વાસણ પર તેલ લગાવીને થોડી મિનિટો સુધી ગરમ કરો. આમ કરવાથી વાસણની સપાટી પર નેચરલ પ્રોટેક્ટિવ લેયર બને છે, જે કાટથી બચાવવાની સાથે વાસણને ‘નોન-સ્ટિક’ જેવી ફિનિશિંગ પણ આપે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleલીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર
    Next Article ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026
    હેલ્થ

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026
    હેલ્થ

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    લાઈફ સ્ટાઇલ

    ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ

    July 29, 2026
    લાઈફ સ્ટાઇલ

    લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 18:32
    Categories
    Latest News

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026

    ઘરને નેચરલ એર ફ્રેશનર બનાવશે આ 5 સુગંધિત છોડ

    July 29, 2026

    લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર

    July 29, 2026

    Surendranagar વઢવાણ ગણપતિ ફાસ્ટર રોડ ઉપર સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ ભેંસોને ઉડાડી

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

    July 29, 2026

    રોજ Coffee પીવાથી મગજ અને વર્તનમાં ફેરફાર

    July 29, 2026

    WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.