Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026

    Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર

    July 30, 2026

    Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    • Ahmedabad ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો
    • Jamnagar જિલ્લાના જામજોધપુરની હોટલમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો
    • Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી
    • Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન એક ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો
    • લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»West Bengal માં પથ્થરનાં વેપારીનાં ઘરમાંથી ૨૦ કરોડ રોકડ, ૧૫ કીલો સોનું જપ્ત
    અન્ય રાજ્યો

    West Bengal માં પથ્થરનાં વેપારીનાં ઘરમાંથી ૨૦ કરોડ રોકડ, ૧૫ કીલો સોનું જપ્ત

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મિનાર મંડલ આ વિસ્તારનાં પથ્થરનાં મોટા વેપારી અને રેતી માફિયા ટુલ્લુ મંડલની પત્નીનો ભાઇ છે

    West Bengal , તા.૩૦

    પોલીસે બુધવારે પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લામાં એક ભૂતપૂર્વ સરકારી બસ ડ્રાઇવર અને હાલમાં પથ્થરનાં વેપારીનાં ઘરમાંથી ઓછામાં ઓછા ૨૦ કરોડ રૂપિયા રોકડા અને ૧૫ કિલો સોનું જપ્ત કર્યુ છે. આ જપ્તીને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી કરવામાં આવેલી સૌથી જપ્તી પૈકીની એક ગણવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે તેમણે દેઉચા ગામમાં મિનાર મંડલનાં બે માળનાં નિવાસસ્થાનમાંથી એક કિલોગ્રામ વજનનાં ૧૪ સોનાનાં બાર અને ૧૦૦ ગ્રામનાં ૧૦ સોનાનાં બિસ્કિટ જપ્ત કર્યા છે. જેની કીંમત હાલનાં ભાવે ૨૧.૫ કરોડ રૂપિયા થાય છે.છેલ્લે મળેલા સમાચાર અનુસાર રોકડ નોટોની ગણતરી ચાલુ જ હતી. છેલ્લી ગણતરી મુજબ રોકડ ચલણી નોટોનો આંક ૨૦ કરોડ રૂપિયાને પાર થઇ ગયો હતો.જેના ઘરમાંથી રોકડ રકમ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે તેની ઓળખ મિનાર મંડલ તરીકે કરવામાં આવી છે. મિનાર મંડલ આ વિસ્તારનાં પથ્થરનાં મોટા વેપારી ટુલ્લુ મંડલની પત્નીનો ભાઇ છે. રોકડ રકમ ગણવા માટે નોટો ગણવાનાં પાંચ મશીનો મંગાવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીએ ટુલ્લુ મંડલને રેતી માફિયા ગણાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે બીરભૂમ જિલ્લો લાંબા સમયથી ગેરકાયદે માઇનિંગ અને પથ્થરનાં વેપાર સાથે જોડાયેલ સંગઠિત અપરાધોને કારણે તપાસનાં દાયરામાં છે.ટુલ્લુનું નામ કરોડો રૂપિયાનાં પશુઓની દાણચોરીનાં કેસની સીબીઆઇ તપાસમાં સામે આવ્યું હતું. ઓગસ્ટ, ૨૦૨૨માં એજન્સીએ જિલ્લાનાં મોહંમદ બજાર વિસ્તારમાં તેની ઓફીસ અને ગોડાઉન ઉપરાંત તેમની અનેક સંપત્તિઓની તપાસ કરી હતી. તે જ વર્ષે નવેમ્બરમાં ઇડીએ પૂછપરછ માટે તેને દિલ્હી બોલાવ્યો હતો. ઇડીનું સમન્સ મળ્યાનાં ૪૮ કલાકની અંદર જ હત્યાનાં એક કેસમાં બીરભૂમ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

    West Bengal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘મોત પણ મંજૂર’, બાંગ્લાદેશ પરત ફરવા પર Sheikh Hasina નું મોટું નિવેદન
    Next Article CJP ના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026
    અન્ય રાજ્યો

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026
    અન્ય રાજ્યો

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    ગુજરાત

    Gujarat માં આગામી ૪ દિવસ ભારે, ૧૩ જિલ્લામાં વરસાદની આગાહી

    July 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹207,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 21:24
    Categories
    Latest News

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026

    Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર

    July 30, 2026

    Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

    July 30, 2026

    Ahmedabad ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો

    July 30, 2026

    Jamnagar જિલ્લાના જામજોધપુરની હોટલમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો

    July 30, 2026

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026

    Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર

    July 30, 2026

    Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.