Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરશુરામ બનવા Vicky Kaushal 25 કિલો વજન વધારશે

    July 31, 2026

    ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે

    July 31, 2026

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરશુરામ બનવા Vicky Kaushal 25 કિલો વજન વધારશે
    • ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે
    • ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો
    • GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય : કરોડો વ્યાપારીઓને રાહત
    • વરસાદ અનરાધાર : ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ
    • Adani Green Energy ના પરિણામો
    • Adani Power ના નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર
    • Adani Energy Solutions નું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય : કરોડો વ્યાપારીઓને રાહત
    મુખ્ય સમાચાર

    GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય : કરોડો વ્યાપારીઓને રાહત

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.31

    આડકતરા કરવેરા બોર્ડ દ્વારા જીએસટીમાં ઈ-વે બીલ અંગે આવતીકાલ તા.1 ઓગષ્ટથી લાગુ થનાર આદેશ રદ કર્યા છે. નવા નિયમ મુજબ ઈ-વે બીલ જનરેટ થયા બાદ માલની ડીલીવરી થતા જ તે ઈ-વે બિલ બંધ કરી દેવું ફરજીયાત હતું. જેની સામે કરોડો કારોબારીઓમાં આ નવી વ્યવસ્થા લાગુ કરતા પુર્વે થોડો સમય આપવા માંગ કરી હતી.

    ખાસ કરીને નાના-મધ્યમ કક્ષાના કારોબારી માટે હજું તેઓએ સીસ્ટમમાં જરૂરી સુધારા અપગ્રેડ કર્યા ન હતા અને તે સમયે લાગું થવાની પુરી ઈ-વે બિલ સીસ્ટમ ખોરવાઈ જવાની ચિંતા હતી.

    જીએસટીના નવા નિયમ મુજબ શીપ ટુ જીએસટીઆઈએન સીસ્ટમ લાગુ થવાની હતી તેવો નિયમ લાગુ થવાથી ઈ-વે બિલ બનાવતા સમયે અગર કોઈ સામાનની ડીલીવરી કોઈ એવા વ્યક્તિ કે સંસ્થાન દેવાની હોય જેનું જીએસટી રજીસ્ટ્રેશન હોય તો ઈ-વે બનાવતા સમયે જ તેના જીએસટીઆઈએન સીસ્ટમમાં દાખલ કરવા જરૂરી હતા.

    તેની સાથે તેના પ્રચારથી કોડ પણ ભરવો જરૂરી હતો એ માહિતી વગર આગળનું ઈ-વે બિલ જનરેટ કરી શકાશે નહી. જો કે આ સીસ્ટમને સમજવામાં જ સમય જરૂરી હતો જેના કારણે હાલ જૂની વ્યવસ્થા યથાવત રખાઈ છે જે ત્રણ માસ બાદ નવી વ્યવસ્થા લાગુ થશે.

    GST E-WAY bill New law
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવરસાદ અનરાધાર : ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ
    Next Article ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો

    July 31, 2026
    ગુજરાત

    વરસાદ અનરાધાર : ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ

    July 31, 2026
    અમદાવાદ

    Adani Green Energy ના પરિણામો

    July 31, 2026
    અમદાવાદ

    Adani Power ના નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર

    July 31, 2026
    અમદાવાદ

    Adani Energy Solutions નું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

    July 31, 2026
    અમદાવાદ

    Adani Total Gas ના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-07-2026 16:46
    Categories
    Latest News

    પરશુરામ બનવા Vicky Kaushal 25 કિલો વજન વધારશે

    July 31, 2026

    ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે

    July 31, 2026

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો

    July 31, 2026

    વરસાદ અનરાધાર : ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ

    July 31, 2026

    Adani Green Energy ના પરિણામો

    July 31, 2026

    Adani Power ના નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર

    July 31, 2026
    Search
    Main News

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો

    July 31, 2026

    GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય : કરોડો વ્યાપારીઓને રાહત

    July 31, 2026

    વરસાદ અનરાધાર : ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ

    July 31, 2026

    Iran યુદ્ધ અને Ukraine સંઘર્ષને કારણે અમેરિકાના શસ્ત્રના સ્ટોકમાં ઘટાડો થયો

    July 31, 2026

    America: ભારતીયો પર ડિપોર્ટેશનની તલવાર,જૂન મહિનામાં 801 ભારતીયોને દેશ છોડવાનો આદેશ

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરશુરામ બનવા Vicky Kaushal 25 કિલો વજન વધારશે

    July 31, 2026

    ફિલ્મ બન્યા પછી પણ Mirzapur સીરિઝની ચોથી સીઝન આવશે

    July 31, 2026

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું : એકસપર્ટસને ખુલાસો

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.