Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ
    • Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા
    • Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    • Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    • Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી
    • Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ
    રાષ્ટ્રીય

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદ સામાન જપ્ત કરવામાં આવ્યો

    New Delhi, તા.૫

    પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર કેસમાં ૨ અલગ-અલગ ગેંગ સાથે જોડાયેલા ૪ સગીરો સહિત કુલ ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જે દેશની સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક વિષય છે.પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ નેટવર્કનું કનેક્શન સીધું દિલ્હીના જંતર-મંતર સાથે જોડાયેલું છે. એક ગેંગના આરોપીઓ ત્યાં ચાલી રહેલા ધરણા દરમિયાન પહોંચ્યા હતા અને તેમને સ્થાનિક સ્તરે મદદ તથા સામગ્રી પૂરી પાડવાની કોશિશ કરવામાં આવી હતી. આ મામલે મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે તેઓ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે પોતાના નાપાક ઇરાદાઓમાં સફળ થઈ શક્યા નહોતા અને આખરે પાછા પંજાબ પરત ફર્યા હતા.આ તપાસ દરમિયાન પોલીસને બીજી ગેંગ વિશે અત્યંત ચોંકાવનારી અને ગંભીર માહિતી મળી છે. આરોપીઓએ સંવેદનશીલ રેલવે ટ્રેક પાસે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને ત્યાંથી મળતા લાઇવ ફૂટેજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સુધી સતત મોકલતા હતા. જોડા ફાટક પાસે રેલવે ટ્રેક પરથી કેમેરો મળી આવ્યા બાદ મોહકમપુરા નિવાસી વંશ કુમાર અને એક સગીરને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરના જણાવ્યા મુજબ, પકડાયેલા સગીરો આર્થિક રીતે નબળા પરિવારોથી આવે છે અને તેમને નાના-મોટા આર્થિક પ્રલોભનો આપીને દેશવિરોધી ગતિવિધિઓમાં ફસાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા વિદેશી ફંડિંગ, ૈંજીૈં કનેક્શન, હથિયારોની સપ્લાય અને અન્ય સંભવિત સહયોગીઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જેથી આ સમગ્ર આતંકી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

    9 arrested Petrol Bomb Terrorist attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    Next Article ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    રાષ્ટ્રીય

    VHP ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 22:01
    Categories
    Latest News

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    August 5, 2026

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026

    Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી

    August 5, 2026

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.