Bhavnagar,તા.11
ભાવનગર જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા અને હવાનું ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવાળા ડોક્ટર હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઈ એઆર વાળા સહિતના સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ભાવનગર ઘોઘા જગત નાકા નજીક રહેતો વિશાલ ભુપત કંટારીયા શિહોર તાલુકાના ભોળાદ ગામે રહેતો સંદીપ હસમુખ ડાંગર , ભાવનગરના કરચલીયા પરામાં રહેતો અજય ઉર્ફે લાલો પ્રેમજી યાદવ અને પરમાર મયુર ભાવેશ તેમજ ભાવિન મહેશ પરમાર ની શંકાસ્પદ મોબાઈલ સાથે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ માં પાંચ ચોરીના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલિ રૂપિયા 99 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે