Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    • Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે
    • ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh
    • Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!
    • AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા
    • Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ
    • શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»UPI પર ચાર્જ લાગશે જ : 18% GST પણ સંભવ
    રાષ્ટ્રીય

    UPI પર ચાર્જ લાગશે જ : 18% GST પણ સંભવ

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.13

    દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં અત્યંત પ્રચલીત યુપીઆઈ સીસ્ટમ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે તથા હવે સરકાર આ વ્યવસ્થાને પેઈડ-બનાવવા માટે તૈયારી કરી રહી છે પણ સરકાર તબકકાવાર આ સીસ્ટમને જે નાણાકીય ટેકો આપે છે તે પાછો ખેચવા યોજના બનાવી રહ્યું છે.

    સરકારે આ માટે સંસદમાં યુપીઆઈ ચાર્જેબલ થઈ શકે તેવી સતા આપતો ખરડો મંજુર કરાવી લીધો છે પણ તેમાં રૂા.2000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહી તેવી ખાતરી આપી છે. યુપીઆઈના ઓપરેટીવ ખર્ચ અંદાજે રૂા.20700 કરોડ જેવો હોવાનો રિપોર્ટ છે.

    આ ખર્ચ હવે ઉપયોગકર્તાઓ પર લાદવા હાઈવેલ્યુ ટ્રાન્જેકશન પર ચાર્જનું માળખુ જાહેર ઝડપથી થાય તે મુદો સંસદીય સમીતી સમક્ષ છે અને તેમાં જણાવાયુ છે કે જો આ પ્રકારે સેવા આપતી કંપનીઓની નાણાકીય સ્થિતિ સદ્ધર નહી બનાવાય તો યુપીઆઈમાં સાયબર સિકયોરિટી, ફ્રોડ અટકાવવાના જરૂરી ફ્રેમવર્ક અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરના રોકાણ પર અસર થશે.

    દેશમાં દર મહિને 150 બીલીયન વ્યવહારો આ સીસ્ટમ મારફત થાય છે અને વધુ 6 કરોડ યુઝર્સ ઉમેરાશે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા ટુંક સમયમાં જ આ અંગેનું પેમેન્ટ સ્ટ્રકચર બનાવીને જાહેર કરશે.

    જેમાં ચોકકસ રકમની મર્યાદા પરના જ વ્યવહારો પર ચાર્જ લેવાશે. જે ડેબીટ ક્રેડીટકાર્ડથી ઓછા હશે. જો કે એક વખત ચાર્જ નિશ્ચિત થાય કે તેના પર 18% જીએસટી પણ અમલી બની જવાની ધારણા છે.

    18% GST charged UPI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    Next Article લાલ કિલ્લા Bomb Blasts માં અલ – કાયદાનો હાથ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026
    રાષ્ટ્રીય

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    રાષ્ટ્રીય

    ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh

    August 13, 2026
    ગુજરાત

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra ના નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર એક નિહંગે કિરપાણ વડે હુમલો કર્યો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,770
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 21:22
    Categories
    Latest News

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026

    ફક્ત કોઈને “દેશદ્રોહી” કહેવાથી તેઓ દેશદ્રોહી નથી બની જતા,ભાજપ નેતા Harbhajan Singh

    August 13, 2026

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026
    Search
    Main News

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026

    Maharashtra ના નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર એક નિહંગે કિરપાણ વડે હુમલો કર્યો

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.