Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
    • Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર
    • બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે
    • Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી
    • 14 ઓગસ્ટનું પંચાંગ
    • 14 ઓગસ્ટનું રાશિફળ
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: ફાયર વિભાગે વીવીઆઈપી બંદોબસ્તમાં અનફિટ વાહનો દોડાવતા વિવાદ
    વડોદરા

    Vadodara: ફાયર વિભાગે વીવીઆઈપી બંદોબસ્તમાં અનફિટ વાહનો દોડાવતા વિવાદ

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.13

    મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગની કામગીરીમાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. આરટીઓ દ્વારા આરસી ફેલ જાહેર કરવામાં આવેલા તેમજ ફિટનેસ ફેલ થયેલા ફાયર વિભાગના વાહનોને વીવીઆઈપી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

    તિરંગા યાત્રા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યપાલના વડોદરા પ્રવાસ દરમિયાનના વીવીઆઈપી બંદોબસ્તમાં ફાયર વિભાગના વાહનો તૈનાત કરાયા હતા, જે પૈકી કેટલાક વાહનોની આરસી ફેલ અથવા ફિટનેસ નહીં હોવા છતાં તેમને બંદોબસ્ત માટે ફાળવી જોખમ ખેડયું હતું. ખાસ કરીને વીવીઆઈપીના બંદોબસ્તમાં સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત સક્ષમ અને નિયમસરના વાહનો જ તૈનાત થવા જોઈએ.

    ફાયર વાહનોનો ઉપયોગ સામાન્ય વાહનોની જેમ માત્ર પરિવહન માટે થતો નથી. આગ, અકસ્માત કે અન્ય કટોકટી સમયે તેમની કામગીરી સીધી રીતે જીવન બચાવવા સાથે સંકળાયેલી હોય છે. આવા સમયે ફિટનેસ ફેલ વાહન રસ્તામાં જ બંધ પડી જાય અથવા તેની કામગીરીમાં ખામી સર્જાય તો મોટી દુર્ઘટના સમયે બચાવ કામગીરીને અસર થઈ શકે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, જુદા જુદા ફાયર સ્ટેશનના કુલ ૨૬ વાહનો પૈકી ૧૭ વાહનોની ફિટનેસ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત, ચાર વાહનોની આરસી કેન્સલ છે, જેમાં પાણીના ટેન્કર, ઇમરજન્સી રેસ્ક્યુ વાહન, એમ્બ્યુલન્સ સહિતનાં વાહનોનો સમાવેશ થાય છે.

    એક વિસ્તારના ફાયર સ્ટેશનનાં પાણીના ટેન્કરોને અન્ય વિસ્તારમાં દોડાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે મકરપુરા જીઆઈડીસીની ગાડીઓને ખોડિયારનગર તરફ અને ભાયલી વિસ્તારની ગાડીઓને સમા તરફ દોડાવવામાં આવી રહી છે. વાહનોનું બિનજરૃરી લાંબુ સંચાલન થવાથી ઇંધણનો ખર્ચ, સમયનો વ્યય અને મેન્ટેનન્સનો બોજ પણ વધે છે.ફાયર વિભાગના કેટલાક વાહનોની આર.સી. કેન્સલ થઈ ગઈ હોવા છતાં અથવા વાહન વધુ જૂનું હોવા છતાં  તેના પાછળ તોતિંગ ખર્ચ કરાયો છે. કેટલાક વાહનો તો ૧૫થી ૩૯ વર્ષ જૂનાં છે. આવા વાહનો પર સમયાંતરે રિપેરિંગ, મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ કરવામાં આવ્યો હોય તો તેની જરૃરિયાત અને મંજૂરીની તપાસ થવી જોઈએ.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: તલાટીઓએ બાવન કામોનો બહિષ્કાર કરતાં ગ્રામજનો ત્રસ્ત,વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી
    Next Article Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: તલાટીઓએ બાવન કામોનો બહિષ્કાર કરતાં ગ્રામજનો ત્રસ્ત,વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી

    August 13, 2026
    વડોદરા

    Vadodara: મોબાઈલ નહીં આપનાર યુવકને ચપ્પુ ના ઉપરા છાપરી પાંચ થી છ ઘા ઝીંકી દીધા

    August 13, 2026
    વડોદરા

    Vadodara: બ્યુટીફિકેશનના નામે ફૂટપાથ પર લાખોનો ખર્ચ કર્યા બાદ હવે પાર્કિંગ ઝોન

    August 13, 2026
    વડોદરા

    Vadodara માંજલપુરમાં પોલીસે ફ્લેટમાંથી કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર ઝડપી પાડ્યું

    August 12, 2026
    વડોદરા

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026
    વડોદરા

    Vadodaraમાં વકીલ હિતેશ ગુપ્તા સામેની ફરિયાદનો વિરોધ, રેન્જ આઇ કચેરીએ વકીલોનું પ્રદર્શન

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 08:50
    Categories
    Latest News

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    14 ઓગસ્ટનું પંચાંગ

    August 13, 2026

    14 ઓગસ્ટનું રાશિફળ

    August 13, 2026
    Search
    Main News

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.