Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»પિતાના અવસાનના 4 જ દિવસમાં મેદાન પર ઉતર્યો Messi, આંખોમાં દર્દ
    ખેલ જગત

    પિતાના અવસાનના 4 જ દિવસમાં મેદાન પર ઉતર્યો Messi, આંખોમાં દર્દ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.14

    વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ ગયાના માત્ર 4 દિવસની અંદર જ તેણે ફરી એકવાર ફૂટબોલના મેદાન પર વાપસી કરી છે. પિતાના અવસાનથી ભાંગી પડેલા મેસીના ચહેરા પર ઉદાસી અને આંખોમાં પિતાને ગુમાવવાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. મેસીને આ સ્થિતિમાં જોઈને વિશ્વભરના કરોડો ચાહકો ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તેના પિતા જોર્જ મેસીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં નિધન થયું હતું. તેઓ માત્ર મેસીના પિતા જ નહીં, પરંતુ તેના કરિયરના લાંબા સમય સુધી એજન્ટ અને બિઝનેસ મેનેજર પણ રહ્યા હતા.પિતા જોર્જ મેસીના અવસાનના સમાચાર મળ્યા બાદ મેસી ફૂટબોલથી દૂર થઈ ગયા હતા અને ઈન્ટર મિયામી ક્લબે પણ પોતાના કેપ્ટનને આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે બ્રેક આપ્યો હતો. એવી અટકળો ચાલતી હતી કે તે લાંબો સમય રમતથી દૂર રહેશે, પરંતુ અર્જેન્ટિનિયન સુપરસ્ટારે બુધવારે મિયામી ખાતે ચોંકાવનારી વાપસી કરી હતી. લિઓન સામે ઈન્ટર મિયામીની લીગ્સ કપ મેચમાં મેસી બીજા હાફમાં સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે મેસી મેચમાં સામેલ થવા માટે ટચલાઇન તરફ આગળ વધ્યો, ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.મેસીની મેદાન પર વાપસી એવા સમયે થઈ જ્યારે ઈન્ટર મિયામી ક્લબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. મેસીની ગેરહાજરીમાં અગાઉ ક્લબને મોન્ટેરી સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આથી લીગ્સ કપના અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં લિઓન સામે જીતવું મિયામી માટે અત્યંત જરૂરી હતું. આ મેચમાં મેસીને શરૂઆતમાં બેંચ પર રાખવામાં આવ્યા હતા અને હાફ-ટાઈમ પછી મેદાન પર ઉતારવામાં આવ્યા હતા. જોકે, તેમની વાપસી છતાં ઈન્ટર મિયામીનો પરાજય થયો હતો અને લિઓન ટીમે આ મેચ 3-2થી જીતી લીધી હતી.

    footballer Lionel-Messi world's greatest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું નિર્દોષ છું: Karan Johar સામે Rhea Chakrabortyનું દર્દ છલકાયું
    Next Article AAP છોડીને ભાજપમાં કેમ ગયા? Harbhajan Singhએ જણાવ્યું કારણ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    BCCIમાં ધરખમ ફેરફારની તૈયારી, દિગ્ગજ ક્રિકેટર બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ

    August 14, 2026
    ખેલ જગત

    AAP છોડીને ભાજપમાં કેમ ગયા? Harbhajan Singhએ જણાવ્યું કારણ

    August 14, 2026
    ખેલ જગત

    રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉંમર શા માટે જોવી: Harbhajan Singh

    August 14, 2026
    ખેલ જગત

    Jasprit Bumrahને `રાષ્ટ્રીય સંપત્તિ’ની જેમ સાચવો: આકાશ ચોપરાની `વર્કલોડ મેનેજમેન્ટ’ને સલાહ

    August 14, 2026
    ખેલ જગત

    Gujarat તરફથી ઈનકાર બાદ હવે KKRમાં જઈ શકે છે Hardik Pandya

    August 14, 2026
    ખેલ જગત

    India and Sri Lanka વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ: ‘ટીમ ઇન્ડિયા’ ડાબા હાથનો ખેલ બતાવશે

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 16:36
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.