Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    • Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ
    • 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    • શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    • ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    • 22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    રાષ્ટ્રીય

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.21
    અરેબિયન સમુદ્ર અને હોર્ન ઓફ આફ્રિકા નજીક સમુદ્રી ચાંચિયાગીરીની ઘટનાઓએ ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકારની ચિંતામાં વધારો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાંચિયાઓએ 22 ભારતીય નાગરિકો સહિત 2 કોમર્શિયલ જહાજોનું અપહરણ (હાઈજેક) કરી લીધું છે. આ ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

    પ્રથમ ઘટનામાં, ઈરિટ્રિયાનો ઝંડો ધરાવતા તેલ ઉત્પાદક ટેન્કર ‘M.T. Sibu 1’ નું યમન તટથી આશરે 30 નોટિકલ માઈલ દૂર અદનની ખાડીમાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ જહાજ પર કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 16 સભ્યો ભારતીય નાગરિકો છે.બાકીના ક્રૂ મેમ્બર્સમાં સીરિયા, સુદાન અને ઈરાકના નાગરિકો સામેલ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, હાલ તમામ 20 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની માહિતી છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે.

    બીજી ઘટનામાં, સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક કેમરૂનના ઝંડાવાળા કાર્ગો જહાજ ‘M/V LUTUF’ ને ચાંચિયાઓએ પોતાના કબજામાં લઈ લીધું છે. આ જહાજ પર 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાંથી 6 ભારતીય નાગરિકો છે.આ જહાજ મોગાદિશુ સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે શસ્ત્રો, સંચાર અને સેટેલાઈટ ઉપકરણો લઈ જઈ રહ્યું હતું. આશરે 8 ચાંચિયાઓએ જહાજ પર કબજો જમાવી તેને નૂગાલ તટ તરફ વાળી દીધું છે.

    આ ઘટનાઓ બાદ દરિયાઈ પ્રશાસન અને રિક્રૂટમેન્ટ એજન્સીઓ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભરતી એજન્સીઓએ ભારતીય નાવિકોની તમામ વિગતો શિપિંગ ડાયરેક્ટોરેટને સુપ્રત કરી દીધી છે.ભારતીય નૌકાદળ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ હાઈજેક થયેલા જહાજો અને ભારતીય નાવિકોને સુરક્ષિત છોડાવવા માટે સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

    hijacked Yemen-Somalia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે
    Next Article કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026
    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    રાષ્ટ્રીય

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 16:18
    Categories
    Latest News

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    Search
    Main News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ

    August 21, 2026

    Duleep Trophy ફાઇનલ હવે બેંગલુરૂના બદલે ચેન્નઈમાં રમાશે ; દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.