Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય
    • Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી
    • Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન
    • Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે
    • રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન
    • Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી
    • ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક
    • Sachin Tendulkar ગ્લોબલ પીસ ઓનર્સથી સન્માનિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»લક્ઝમબર્ગની કંપનીએ બનાવી Special Space Lab 2030 માં લોન્ચ કરવાની તૈયારી
    આંતરરાષ્ટ્રીય

    લક્ઝમબર્ગની કંપનીએ બનાવી Special Space Lab 2030 માં લોન્ચ કરવાની તૈયારી

    Vikram RavalBy Vikram RavalNovember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Luxembourg City,તા.23

    અંતરિક્ષમાં હવે માત્ર ઉપગ્રહ અને અંતરિક્ષ યાન જ નહીં હોય, પરંતુ ત્યાં સારી ગુણવત્તાવાળી દવાઓ અને અન્ય પદાર્થો તૈયાર કરવાની પણ તૈયારી થઈ રહી છે. લક્ઝમબર્ગની કંપની સ્પેસ કાર્ગો અનલિમિટેડ એક એવી અનોખી અંતરિક્ષ ફેક્ટરી બનાવી રહી છે જે અંતરિક્ષમાં દવા બનાવ્યા બાદ તેને સુરક્ષિત પૃથ્વી પર પાછી લાવી શકશે. તે ફરીથી અંતરિક્ષમાં જઈને કામ કરી શકશે.

    કંપનીનો દાવો છે કે તેનો ઉપયોગ બાયોટેકનોલોજી, સેમિક્નડક્ટર અને આધુનિક ટેકનિક સાથે જોડાયેલા પદાર્થો બનાવવામાં કરી શકાય છે. અંતરિક્ષમાં ઓછા ગુરુત્વાકર્ષણને કારણે દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ક્રિસ્ટલ સમાન આકારના બનાવી શકાય છે. ધરતી પર દવા બનાવવામાં તેમાં અસમાનતા રહી જાય છે.

    આ ફેક્ટરીનું નામ આરઈવી1 રાખવામાં આવ્યું છે. તેની મદદથી આશરે એક ટન એટલે કે 1,000 કિલો સુધીનો સામાન પૃથ્વી પર પાછો લાવી શકાશે.       મોડ્યુલનો સૌથી મહત્વનો હિસ્સો બેન્ટોબોક્સ છે.

    તેમાં પ્રયોગ કરવા માટે જરૂરી વીજળી, ડેટા, તાપમાન અને દબાણને નિયંત્રિત કરવાની વ્યવસ્થા હશે. કંપની અંતરિક્ષમાં ચાલી રહેલી પ્રક્રિયાને વાસ્તવિક સમયમાં જોઈ શકશે અને તેમાં ફેરફાર કરી શકશે. દવા અથવા અન્ય પદાર્થ બનાવવાની પ્રક્રિયાને ગ્રાઉન્ડ સ્ટેશનથી નિયંત્રિત કરી શકાશે. કંપની 2030 સુધીમાં તેને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે.

    બે હિસ્સા મહત્વપૂર્ણ –
    આરઈવી1 મોડલનું કુલ વજન આશરે 3.7 ટન હશે. તેનો પહેલો હિસ્સો ઓર્બિટલ મોડ્યુલ અંતરિક્ષમાં જ રહેશે અને ફેક્ટરીને વીજળી ઉપલબ્ધ કરાવશે. બીજો હિસ્સો રી-એન્ટ્રી મોડ્યુલ હશે. તેમાં તૈયાર કરાયેલા પદાર્થો ધરતી પર લાવી શકાશે. તેના મિશન છ મહિના સુધી ચાલશે.

    આનાથી થશે ઘણા ફાયદા 
    * અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણનો પ્રભાવ ઓછો હોય છે. તેનાથી દવાઓમાં ઉપયોગમાં લેવાતા ક્રિસ્ટલ સમાન આકારના બની શકશે.
    * દવાના ગુણોને સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ મળશે.
    * અંતરિક્ષમાં દવા અને જૈવિક પદાર્થો પર પ્રયોગ કરી શકાશે.
    * આ જાણકારીથી ધરતી પર પણ સારી દવા બનાવી શકાશે.

    Luxembourgish company special space lab
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article11 આસિયાન દેશોનાં પ્રવાસીઓને Free E-Visas મળશે
    Next Article America ના પહેલાં રાષ્ટ્રપતિના વાળ રૂા.3.5 લાખમાં વેચાયાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    રાતની નોકરીથી બદલાઈ રહ્યો છે હૃદયનો આકાર

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    America ના પહેલાં રાષ્ટ્રપતિના વાળ રૂા.3.5 લાખમાં વેચાયાં

    November 23, 2026
    રાષ્ટ્રીય

    11 આસિયાન દેશોનાં પ્રવાસીઓને Free E-Visas મળશે

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માં એક યુઝર internet ની આદતનો શિકાર

    November 23, 2026
    રાષ્ટ્રીય

    Pakistan ના જાસુસોની ભારતીય સુરક્ષા દળોના વોટ્સએપ ગ્રુપમાં ઘુસણખોરી

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹125,337
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-11-2026 13:48
    Categories
    Latest News

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026

    Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે

    November 23, 2026

    રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન

    November 23, 2026

    Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી

    November 23, 2026
    Search
    Main News

    ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક

    November 23, 2026

    America ના પહેલાં રાષ્ટ્રપતિના વાળ રૂા.3.5 લાખમાં વેચાયાં

    November 23, 2026

    લક્ઝમબર્ગની કંપનીએ બનાવી Special Space Lab 2030 માં લોન્ચ કરવાની તૈયારી

    November 23, 2026

    11 આસિયાન દેશોનાં પ્રવાસીઓને Free E-Visas મળશે

    November 23, 2026

    દર 10માં એક યુઝર internet ની આદતનો શિકાર

    November 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.