Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૭

    મોરબી અને હળવદ પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો હોય પોલીસે ચાર સ્થળોએ રેડ કરી મહિલાઓ સહીત ૨૮ પત્તાપ્રમીઓને ઝડપી લઈને રૂ ૭૫ હજારની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર વૃંદાવન રેસીડેન્સી આસ્થા એ એપાર્ટમેન્ટ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા પીયુષભાઈ ડાયાભાઇ ભટાસણા, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી, નિકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા, સંજય મહાદેવભાઈ બારૈયા, ભરત શીવાભાઈ પરેચા, દિપાલબેન નીકેતાનભાઈ સાધરીયા, જલ્પાબેન જોનીભાઈ વાછાણી, શર્મીલાબેન સંજયભાઈ બારૈયા, મિતલબેન પીયુષભાઈ ભટાસણા અને નિધીબેન મુકેશભાઈ મણવર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે

    બીજી રેડ બી ડીવીઝન પોલીસે વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશ મનસુખભાઈ મકવાણા, તુલસી છગનભાઈ ચૌહાણ, જીજ્ઞેશ મનસુખભાઈ મકવાણા, આકાશ દિનેશભાઈ બોસીયા, સુમિત જેન્તીભાઈ સારેસા, કિશોર બાબુભાઈ જાવદ અને દીપક રવજીભાઈ ચૌહાણ એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૬૫૦ જપ્ત કરી છે ત્રીજી રેડ મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામની સીમમાં જુના આરટીઓ સામે કરી હતી જાહેરમાં જુગાર રમતા મહેબુબશાહ બાપુશાહ શાહમદાર, અબ્દુલ ઈસ્માઈલ ખોખર, આશીફ કરીમ પઠાણ, મુનીર અકબર રાઉંમાં, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર, સોકત વલી બાંભણીયા અને ઈસ્માઈલ અલારખા ચાનિયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે

    ચોથી રેડ હળવદ પોલીસે દિઘડીયા ગામે કરી હતી વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા નગીનભાઈ ઉર્ફે અંબારામભાઈ છનાભાઇ ક્વાદૈયા, ધરમશીભાઈ ઘોઘાભાઈ ઉર્ફે વેરશીભાઈ ગડેસા, પોલાભાઈ વેરશીભાઈ ઉર્ફે ઘોઘાભાઇ ગડેસા અને હીરાભાઈ ગોરધનભાઈ ગડેસા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૪૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    morbi morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article03 સપ્ટેમ્બરનું પંચાંગ
    Next Article Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ-પડધરી રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

    August 31, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    August 31, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    મોરબી

    Morbiમાં લૂંટ અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝડપાયા, રૂ ૭૫ હજારનો મુદામાલ જપ્ત

    August 29, 2026
    મોરબી

    Morbiમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, અંતે મહિલાને બચાવી લેવાઈ

    August 29, 2026
    મોરબી

    Morbiના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,990
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-09-2026 19:33
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.