Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant
    • “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી
    • Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે
    • હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ
    • ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન ઉગ્ર બની ગયું છે, મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે
    • શું Bangladesh પાકિસ્તાનના ’મક્કા કરાર’માં જોડાશે, રહેમાનના મંત્રી જેદ્દાહમાં સાઉદી અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા
    • રાષ્ટ્રીય રમતગમત દિવસ ખેલ સંસ્કૃતિ, ફિટનેસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
    • પૂર સંકટ દરમિયાન ભારતે મિત્રતા જાળવી રાખી, Nepali PM Balen Shah તેમની પહેલી વિદેશ મુલાકાતે દિલ્હી જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Nepal: જળપ્રલય ૩૬૨નાં મોત, ૩૦થી વધુ દેશોના નાગરિકો લાપતા
    મુખ્ય સમાચાર

    Nepal: જળપ્રલય ૩૬૨નાં મોત, ૩૦થી વધુ દેશોના નાગરિકો લાપતા

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:August 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતે નેપાળની મદદ માટે અત્યાર સુધીમાં ૪૭.૫ ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે

    New Delhi, તા.૨૮

    નેપાળ અને તિબેટની સરહદ પર આવેલી ભયાનક પૂરની હોનારતને ૩ દિવસ વીતી ગયા હોવા છતાં મલબામાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૪૬૯ પર પહોંચી ગયો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હોનારતમાં ૩૦થી વધુ દેશોના નાગરિકો ગુમ છે. જેમાં ભારત, અમેરિકા, ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુક્રેન સહિતના દેશોના પ્રવાસીઓ તથા મજૂરો સામેલ છે. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૧,૬૦૦થી વધુ લોકોને હેલિકોપ્ટર અને જમીની માર્ગે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ સેંકડો લોકો લાપત્તા છે.નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ૭૯૬ લોકોને હેલિકોપ્ટર મારફતે અને ૭૦૦ લોકોને જમીની રસ્તે સુરક્ષિત બહાર કઢાયા છે. ચિતવન જિલ્લામાંથી સૌથી વધુ ૧૩૭ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, તનહું અને નવલપરાસી જિલ્લાઓમાંથી પણ મૃતદેહો મળ્યા છે. પૂરે ૩૫ પુલ, ૪૫ ઝૂલતા પુલ અને લગભગ ૪૦ કિલોમીટરના રસ્તાઓ નષ્ટ કરી દીધા છે. ત્રિશૂલી અને દેવીઘાટ જેવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્‌સને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે નુવાકોટ જિલ્લાના વિદુર નગરપાલિકા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે ચીનના વડાપ્રધાન લી છિયાંગે પણ તિબેટના ગ્યીરોંગ વિસ્તારની મુલાકાત લઇને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.ભારતે નેપાળની મદદ માટે અત્યાર સુધીમાં ૪૭.૫ ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસો સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. અત્યાર સુધીમાં ૮૪ ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવાયા છે. જેમાં ત્રિશૂલી-૧ પ્રોજેક્ટના ૬૩ મજૂરો અને તમિલનાડુના ૨૧ લોકો સામેલ છે. અમેરિકાએ ૫ લાખ ડોલર, બ્રિટને ૫૦ લાખ પાઉન્ડ અને શ્રીલંકાએ ૧૦ લાખ ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.બુધવારે નેપાળ-ચીન સરહદ નજીક લાંગતાંગ લિરુંગ પર્વત પાસે એક હિમનદી (ગ્લેશિયર)નો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. તેની સાથે પહાડના ખડકો પણ ધસી પડ્યા હતા. બરફ અને કાટમાળ પહેલા લ્હેંદે નદીમાં પડ્યો હતો, જેનાથી નદીનો પ્રવાહ રોકાઈ ગયો હતો. આ અસ્થાયી બંધ તૂટતા જ પાણી અને કાટમાળનો ભયાનક પ્રવાહ ભોટેકોશી અને ત્રિશૂલી નદી તંત્ર મારફતે મધ્ય નેપાળમાં તબાહી મચાવવા લાગ્યો હતો. યુએસજીએસ અને વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં જેને ૪.૪ તીવ્રતાનો ભૂકંપ માનવામાં આવતો હતો, તે ખરેખર હિમનદી તૂટવા અને ખડકો ધસવાને કારણે થયેલી પ્રચંડ હલચલ હતી.નેપાળની આપદા પ્રબંધન એજન્સી અનુસાર માત્ર નેપાળમાં જ ૯૧૦ લોકો ગુમ છે. તિબેટ તરફ ૫૫૮ લોકો ગુમ છે. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર ૨૮૮ ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેમાંથી ૭૩ લોકો હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને બાકીના કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા. આ ઉપરાંત અમેરિકાના ૯૦, મલેશિયાના ૫૧, યુક્રેનના ૫૫, ઓસ્ટ્રેલિયાના ૩૯ અને બ્રિટનના ૩૩ નાગરિકો પણ ગુમ છે.ભોટેકોશી નદીના ઉપરી ભાગમાં ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ પર કાટમાળ જમા થવાથી એક નવું સરોવર બની ગયું છે, જેમાં ૨૦ લાખ ઘન મીટર પાણી જમા થઈ ચૂક્યું છે.

    Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    Next Article NASA નું ચાર અબજ ડોલરનું ‘રોમન ટેલિસ્કોપ’ બ્રહ્માંડના રહસ્યો ખોલશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026
    રાષ્ટ્રીય

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026
    અન્ય રાજ્યો

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026
    ખેલ જગત

    હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ

    August 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન ઉગ્ર બની ગયું છે, મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે

    August 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    શું Bangladesh પાકિસ્તાનના ’મક્કા કરાર’માં જોડાશે, રહેમાનના મંત્રી જેદ્દાહમાં સાઉદી અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 19:40
    Categories
    Latest News

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026

    હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ

    August 28, 2026

    ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન ઉગ્ર બની ગયું છે, મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે

    August 28, 2026

    શું Bangladesh પાકિસ્તાનના ’મક્કા કરાર’માં જોડાશે, રહેમાનના મંત્રી જેદ્દાહમાં સાઉદી અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા

    August 28, 2026
    Search
    Main News

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026

    હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના સસ્પેન્શનથી Vinesh Phogat ગુસ્સે,શું આપણે ગુંડા છીએ

    August 28, 2026

    ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ કમિશન ઉગ્ર બની ગયું છે, મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું છે

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકાર કર્મચારીઓની કાયદેસર માંગણીઓ સાંભળવા તૈયાર છે, પરંતુ વાટાઘાટ અને હડતાળ એકસાથે ચાલી શકે નહીં,Bhagwant

    August 28, 2026

    “”India-Israel સંબંધો ભાઈ-બહેન જેવા છે,ઇઝરાયલી દૂતાવાસના અધિકારીઓએ મિત્રોને રાખડી બાંધી

    August 28, 2026

    Navjot Singh Sidhu પોતાના પત્તા જાહેર કરી રહ્યા નથી, સમર્થકોને વાપસીની આશા છે

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.