Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM
    • 09 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026Updated:September 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Geneva,તા.08

    દુનિયાભરમાં ઇન્ટરનેટનાં વધતાં પ્રસાર વચ્ચે બાળકોની સુરક્ષાને લઇને ડરામણી તસવીર સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફ (UNICEF) ની રિપોર્ટ મુજબ, છેલ્લા એક વર્ષમાં દુનિયાભરના આશરે 2 કરોડ બાળકોને ઓનલાઇન યોન શોષણનો સામનો કરવો પડ્યો છે.

    21 દેશોમાં ઇન્ટરનેટ વાપરતાં બાળકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર યોન ઉત્પીડન અને અસભ્ય વ્યવહારનો સામનો કર્યો. આમાંથી મોટાભાગનાં કેસ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં છે.

    આંકડાઓ અનુસાર, 12 થી 17 વર્ષની ઉંમરનાં આશરે 1.5 કરોડ બાળકો અણગમતા અને આપત્તિજનક યોન ક્નટેન્ટના સંપર્કમાં આવ્યાં. યુનિસેફે કહ્યું છે કે કુલ આંકડા આના કરતાં ક્યાંય વધુ હોઈ શકે છે.

    * 90 લાખઃ બાળકો પર યોન વાતચીત કરવા માટે દબાણ કરવામાં આવ્યું
    * 40 લાખઃ બાળકોની યોન તસવીરો પરવાનગી વગર શેર કરવામાં આવી
    * 1.5 કરોડઃ બાળકોને જબરદસ્તી અશ્લીલ સામગ્રી બતાવવામાં આવી

    એઆઈ (AI)ને લઇને ચિંતા 
    રિપોર્ટમાં એઆઈને લઇને વધતી ચિંતાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો. જે દેશોમાંથી ડેટા એકઠો કરવામાં આવ્યો, ત્યાં અનુમાનિત 11 લાખ બાળકોએ જણાવ્યું કે તેમનાં એઆઈ-જનરેટેડ ગંદા ઇમેજ કે વિડીયો બનાવવામાં આવ્યાં હતાં. એંઝાયટી (ચિંતા)નું સ્તર પણ ખૂબ વધારે જોવા મળ્યું.

    ફેસબુક, ઇન્સ્ટા પર સૌથી વધુ ખોટો વ્યવહાર
    રિપોર્ટમાં જોવા મળ્યું કે લગભગ 60 ટકા રિપોર્ટ કરાયેલાં ખોટા વ્યવહાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થયા, જેમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ઇત્યાદિ સામેલ હતા.

    14 ટકા ખોટો વ્યવહાર ઓનલાઇન ગેમિંગમાં થયો. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની ‘મેટા’ના પ્રવક્તાએ કહ્યું કે, આ સર્વે 2020 સુધી ચાલ્યો, જ્યારે કંપનીએ સુરક્ષા ઉપાયો શરૂ કર્યા ન હતા, જેમ કે ટીનેજર્સના પ્રાઇવેટ એકાઉન્ટ આપોઆપ બંધ થઈ જવા અને મોટા લોકોને તે ટીનેજર્સને મેસેજ કરવાથી રોકવા જેમનાથી તેઓ જોડાયેલાં નથી.

    દર પાંચમું બાળક શિકાર 
    અમેરિકા, એશિયા, લેટિન અમેરિકા અને પૂર્વ યુરોપમાં 12 થી 17 વર્ષનાં પાંચમાંથી એકથી વધુ બાળકોએ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓછામાં ઓછું એક પ્રકારનું યોન શોષણ ભોગવ્યું. સર્વે વાળા દેશોમાં આશરે 15 મિલિયન બાળકો અણગમતા યોન ક્નટેન્ટના સંપર્કમાં આવ્યા. 90 લાખ બાળકો પર વાતચીતનું દબાણ હતું.

    પોતાના પણ સામેલ
    રિપોર્ટમાં કહેવાયું છે કે અડધાથી વધુ કેસોમાં કોઈ એવો વ્યક્તિ સામેલ હતો જેને બાળક પહેલેથી ઓળખતું હતું, જેમાં મિત્રો, સગાં-સંબંધિઓ કે પાર્ટનર સામેલ હતા, જ્યારે 38 ટકા બાળકો પહેલી વાર ઓનલાઇન આ પ્રકારની પ્રવૃત્તિનો શિકાર બન્યા.

    21 હજાર બાળકો પર સર્વે
    યુનિસેફે આ રિપોર્ટ બ્રાઝિલ, પાકિસ્તાન સહિત 21 દેશોમાં 21 હજાર ઇન્ટરનેટ વાપરતા બાળકોના 2020 થી 2025 વચ્ચે એકઠા કરેલા સર્વે પર આધારિત છે. તેમાં કેન્યા, સર્બિયા જેવા દેશો પણ સામેલ છે. ભારતને આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યું નથી.

    આ પ્લેટફોર્મ પર સૌથી વધુ યૌન ઉત્પીડન 
    * ફેસબુકઃ 50 ટકા
    * વોટ્સએપઃ 29 ટકા
    * ઇન્સ્ટાગ્રામઃ 24 ટકા
    * સ્નેપચેટઃ 13 ટકા
    * ટિકટોકઃ 12 ટકા

    children-sexually online
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર
    Next Article Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    અન્ય રાજ્યો

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 22:19
    Categories
    Latest News

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Search
    Main News

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.