Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    • Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
    • Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો
    • Morbi: ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ
    • Morbiના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi
    રાષ્ટ્રીય

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોદીએ નવી દિલ્હીમાં ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધી

    New Delhi, તા.૧૯

    નવી દિલ્હીમાં આયોજિત ’ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ’ વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતા PM Modiએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનની જવાબદારી ઘણીવાર ખોટી રીતે નાખવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્લોબલ સાઉથના અનેક દેશો અહીં ઉપસ્થિત છે, પરંતુ ઐતિહાસિક વાસ્તવિકતા એ છે કે આજે પણ ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધા કરતાં પણ ઓછું છે.

    વડાપ્રધાને જણાવ્યું કે ભારતે પર્યાવરણ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પાછલા બાર વર્ષોમાં દેશે પર્યાવરણ સાથે જોડાયેલા દરેક ક્ષેત્રમાં અસાધારણ કામગીરી કરી છે. ભારત ય્-૨૦ જૂથનો એકમાત્ર એવો દેશ છે કે જેણે પેરિસ (ર્ઝ્રંઁ-૨૧) શિખર સંમેલનમાં કરેલી પોતાની આબોહવાકીય પ્રતિબદ્ધતાઓને નિર્ધારિત સમયમર્યાદા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે. બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતા અને સૌર ઉર્જા જેવા ક્ષેત્રોમાં દેશે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે ’નવા ભારત’ની અદભુત શક્તિ દર્શાવે છે.

    નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આયોજિત આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહી છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ અને આબોહવા ગતિશીલતા સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવાનો છે, જેમાં ન્યાયિક, સરકારી અને કાનૂની હિસ્સેદારો એકસાથે આવ્યા છે. ઉદ્ઘાટન સત્રમાં ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવ, એટર્ની જનરલ આર. વેંકટરામણી અને એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પરિષદમાં દેશ-વિદેશના ૧૭ દેશોના પ્રતિનિધિઓ, સર્વોચ્ચ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તેમજ પર્યાવરણ વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે. એનજીટીના જણાવ્યા અનુસાર, આ બે દિવસીય મંચ નીતિ નિર્માણ અને અમલીકરણમાં રહેલી ખામીઓને ઓળખવા તથા સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે એક સચોટ રોડમેપ તૈયાર કરશે. આ ગંભીર વૈશ્વિક આબોહવાકીય પડકારોનો સામનો કરવા માટે પર્યાવરણીય ન્યાય અને સંસ્થાગત સહકારને વેગ આપવા તરફનું આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAsian Games 2026ની શાનદાર શરૂઆત
    Next Article Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026
    રાષ્ટ્રીય

    Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    ગુજરાત

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:34
    Categories
    Latest News

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026

    Morbiમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.