Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026

    તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram

    April 20, 2026

    Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash
    • તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram
    • Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારત ટુર્નામેન્ટમાં ગમે તેવું રમ્યું હોય પણ અમારામાં તેમને હરાવવાની ક્ષમતા,Bangladesh coach
    ખેલ જગત

    ભારત ટુર્નામેન્ટમાં ગમે તેવું રમ્યું હોય પણ અમારામાં તેમને હરાવવાની ક્ષમતા,Bangladesh coach

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.24

    એશિયા કપ સુપર-4માં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાશે. મેચ પહેલા બાંગ્લાદેશના હેડ કોચ ફિલ સિમન્સે તેવર બતાવતા કહ્યું છે કે, કોઈપણ અન્ય ટીમ ભારતીય ટીમને હરાવી શકે છે.તેણે કહ્યું કે, ‘સતત T20 અને વન-ડે મેચ રમવી ખૂબ જ મુશ્કેલ છે. તેનાથી શારીરિક તણાવ વધે છે, પરંતુ અમે સખત મહેનત કરી છે અને ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. જોકે, સતત T20 મેચ રમવી કોઈપણ ટીમ માટે ઠીક નથી. તે લોકોની વિચારોથી ઘણું વધારે મુશ્કેલ છે.

    હેડ કોચે કહ્યું કે, ‘T20 ક્રિકેટ ઝડપથી આંકડા પર આધારિત થતી જાય છે. તે વધુ પડતા જોખમો લેવાને બદલે સ્પષ્ટતા અને સુસંગતતા પર કેન્દ્રિત છે. હું જ્યારથી અહીં છું ત્યારથી અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમે આ જ રીતે રમવા માંગીએ છીએ. અમે આ રીતે રમવા માટે યોગ્ય ખેલાડીઓ પસંદ કર્યા છે અને અત્યાર સુધી અમને તેનાથી ફાયદો થયે છે. તે સારું ચાલી રહ્યું છે.’

    મુસ્તફિઝુર રહેમાનની પ્રશંસા કરતા ફિલ સિમન્સે કહ્યું કે, ‘તેની ટીમ અહીં માત્ર શ્રીલંકા સામેની મેચ જીતવાના ઈરાદાથી નથી આવી. અમે અહીં ટુર્નામેન્ટ જીતવા માટે આવ્યા છીએ.’ ભારત અને બાંગ્લાદેશ બંને જ બુધવારે એશિયા કપની પોતાની બીજી સુપર-4 મેચ રમશે.

    ફિલ સિમન્સે કહ્યું કે, ‘બાંગ્લાદેશ ટુર્નામેન્ટની ફેવરિટ ટીમને ચકાસવા માટે ઉત્સુક છે. દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે. ભારતે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં કેવું રમ્યું તે મહત્વનું નથી. મેચના સાડા ત્રણ કલાક મહત્વપૂર્ણ રહેશે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું અને ભારતની ખામીઓ શોધવાનો પ્રયાસ કરીશું. આવી જ રીતે અમે મેચ જીતીએ છીએ. ભારત વિશ્વની નંબર વન T20 ટીમ છે, તેથી તેની સાથે થનારી મેચની હાઈપ હોય છે. અમે આ જ હાઈપનો ફાયદો ઉઠાવવા માગીએ છીએ.’બાંગ્લાદેશે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. જીતનારી ટીમ લગભગ ચોક્કસપણે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. T20Iમાં ભારતનું પલડું બાંગ્લાદેશ પર ભારે છે. અત્યાર સુધી રમાયેલી 17 મેચોમાંથી, ભારત 16 વખત જીત્યું છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર એક જ મેચ જીત્યું છે.

    Bangladesh coach India play tournament
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સાતમા મેચમાં Kolkata ની પ્રથમ જીત : રિંકુ – અનુકુલે વિજય અપાવ્યો

    April 20, 2026
    ખેલ જગત

    Indian T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી

    April 20, 2026
    ખેલ જગત

    Jofra Archer પ્રથમ દડે વિકેટ ઝડપીને શમીના રેકોર્ડની બરાબરી કરી

    April 20, 2026
    ખેલ જગત

    આજે Mumbai-Gujarat ટકરાશે,સતત હારને કારણે મુંબઈનો આત્મવિશ્વાસ ડગી ગયો

    April 20, 2026
    ખેલ જગત

    IPL માં પણ ‘જાદુ ટોના’ ! સ્ટેન્ડમાં બેઠેલો પ્રેક્ષક બોલ્યો ‘છુ’ અને બેટર તુર્ત જ આઉટ

    April 20, 2026
    ખેલ જગત

    Markram IPL ની સૌથી મોંઘી ઓવર નાખી ; પાંચ છગ્ગા સાથે 32 રન આપ્યા

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026

    તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram

    April 20, 2026

    Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

    April 20, 2026

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026

    તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram

    April 20, 2026

    Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.