Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran
    • Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે
    • Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા
    • Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી
    • ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી
    • KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા
    • Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે
    • Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash
    મનોરંજન

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે અને બંનેનું કુલ બજેટ આશરે ૫૦૦ મિલિયન ડૉલર છે

    Mumbai તા.૨૦

    રણબીર કપૂર અને યશની રામાયણના ગ્રાફિક્સ અને વીએફએક્સની ઘણી ચર્ચા છે. ઘણા લોકો આ ફિલ્મના વિષય સાથે વધુ પડતા વીએફએક્સને કારણે તેની ટીકા કરી રહ્યા છે, તો હોલિવૂડના ટેન્કિશીયન્સ દ્વારા થતા વર્લ્ડક્લાસ ગ્રાફિક બાબતે કેટલાક લોકો તેની અવતાર સાથે પણ સરખામણી કરી રહ્યા છે. આ ફિલ્મની પહેલી ઝલક લોંચ કરવામાં આવી છે, તેમાં રણબીરની ઝલક જોવા મળી છે, પણ હજુ યશના રાવણ સ્વરૂપની ખાસ ઝોલક મળી નથી. ત્યારે હવે યશ રામાયણના આંતરરાષ્ટ્રિય સ્તરના કેનવાસના વખાણ કર્યા છે. યશે કહ્યું, “અમારે પશ્ચિમી દર્શકો માટે પણ ઓળખાણભર્યું બનાવવું પડશે”નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ માટે પ્રમોશનની શરૂઆત સાથે, નિર્માતા નમિત મલ્હોત્રા અને અભિનેતા યશ લાસ વેગાસ ખાતે યોજાયેલા સિનેમાકોનમાં ફિલ્મ રજૂ કરવા ગયા હતા. આ આંતરરાષ્ટ્રીય મંચ પર તેમણે ‘રામાયણ પાર્ટ ૧’નું પ્રેઝન્ટેશન કર્યું અને ફિલ્મની દ્રષ્ટિ અને વ્યાપ વિશે વિગતે ચર્ચા કરી.‘રામાયણ’ વાલ્મીકિ દ્વારા રચાયેલ પ્રાચીન મહાકાવ્ય પર આધારિત છે, જેમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચેનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે. રાવણે સીતાજી (સાઈ પલ્લવી)નું અપહરણ કર્યા બાદ આ સંઘર્ષ શરૂ થાય છે.રાવણનું પાત્ર પહેલાં પણ પડદા રપ ઘણી વખત ભજવાઈ ચૂક્યું છે અને તેમાંથી કેટલાંક પાત્રો દર્શકોના મનમાં વસી ગયા હોય ત્યારે આ પ્રકારના પાત્ર માટે વધુ મહેનત કરવી પડતી હોય છે. ત્યારે યશે રાવણના પાત્ર વિશે વાત કરતા કહ્યું, “મેં રાવણના સ્વભાવ અને ભાવનાઓને અંદર સુધી સમજવાનો પ્રયાસ કર્યો છે અને કેટલીક ક્ષણોમાં તેને માનવીય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકો તેને સમજી શકે અને તેની સાથે જોડાઈ શકે, તે મહત્વનું છે.”ફિલ્મની ‘રામ ગ્લિમ્પ્સ’ તાજેતરમાં જ વિશ્વભરમાં રજૂ થઈ હતી. દ્રશ્યો અને સ્કેલ માટે પ્રશંસા મળી, પરંતુ કેટલાક લોકોએ અસુરોની ડિઝાઇનને પશ્ચિમી પ્રભાવવાળી ગણાવી તેની ટીકા પણ કરી હતી.તે અંગે યશે જવાબ આપ્યો કે,“અમારી ફિલ્મનું લક્ષ્ય વૈશ્વિક ઓડિયન્સ સુધી પહોંચવાનું છે, એટલે પશ્ચિમના દર્શકો માટે પણ કંઈક એમને જાણીતું લાગે કે મજા આવે એવું લાગવું જરૂરી છે.”આ ફિલ્મ માટે હોલિવૂડના ટેન્કિશિયન્સ કામ કરી રહ્યા છે અને કલાકારોના લૂક પાછળ પણ ઘણી મહેનત કરવામાં આવી છે. ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે અને બંનેનું કુલ બજેટ આશરે ૫૦૦ મિલિયન ડૉલર છે, જે તેને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાં સ્થાન આપે છે. નમિત મલ્હોત્રાએ ફિલ્મ વિશે કહ્યું હતું, “આ ફિલ્મ પૂર્વ અને પશ્ચિમનું શ્રેષ્ઠ સંયોજન હશે. અમે એવી ફિલ્મ બનાવવા માગીએ છીએ જે પરંપરાગત ભારતીય સિનેમા અને હોલિવૂડ બંનેથી અલગ અનુભવ આપે.”‘રામાયણ પાર્ટ ૧’ ૮ નવેમ્બરે, દિવાળીના અવસરે વિશ્વભરમાં રિલીઝ થશે, જ્યારે પાર્ટ ૨ ૨૦૨૭માં આવશે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના પાત્રમાં અને રવિ દુબે લક્ષ્મણ તરીકે જોવા મળશે.આ પ્રોજેક્ટને લઈને ઉત્સુકતા સતત વધી રહી છે અને હવે સૌની નજર એ બાબત પર છે કે આ ભવ્ય કથા મોટા પડદા પર કેવી રીતે જીવંત બને છે.

    'Ramayan' Ranbir Kapoor Yash
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026
    મનોરંજન

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    મનોરંજન

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    મનોરંજન

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    મનોરંજન

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026
    મનોરંજન

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026

    KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America એ ઈરાની કાર્ગો જહાજ પર મિસાઈલ ચલાવી,દરેકને પરિણામ ભોગવવું પડશે,Tehran

    April 20, 2026

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.