Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે
    • Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા
    • Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી
    • ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી
    • KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા
    • Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે
    • Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન
    • ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram
    મનોરંજન

    તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એલીએ બોલિવૂડમાં માઇકી વાયરસથી  ડેબ્યુ કર્યુ હતું અને ત્યારબાદ બિગ બોસ ૭ પણ જોવા મળી હતી

    Mumbai, તા.૨૦

    એક્ટ્રેસ એલી અવરામે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ વચ્ચેના કામના વાતાવરણના તફાવત વિશે ખુલીને વાત કરી છે અને તેની નજરે દક્ષિણના સેટ્‌સ વધુ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત લાગે છે. તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં એલીએ કહ્યું કે બંને ઈન્ડસ્ટ્રીઝમાં તેને સારા અનુભવ મળ્યા છે, પરંતુ કામ કરવાની રીતમાં મોટો ફરક છે.એલી અવરામે કહ્યું, “સાઉથના સેટ્‌સ પર બધું વધુ શાંતિથી અને ગોઠવણપૂર્વક થાય છે. તેઓ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે, બૂમાબૂમ કરતા નથી. જ્યારે બોલિવૂડમાં ઘણી વાર ઉતાવળ હોય છે. તમે ખાઈ રહ્યા હો તો પણ કહેવામાં આવે કે ‘શોટ તૈયાર છે’. એવું લાગે કે તમે ખાધું કે બેહોશ થઈ જાવ, એનાથી કોઇને કોઈ ફરક પડતો નથી, શોટ મહત્વનો છે.”આ વાત થોડી કડવી લાગે, પણ એ ઇન્ડસ્ટ્રીના પ્રેશર અને ઉતાવળને પણ દર્શાવે છે. એલીએ સાથે સાથે એમ પણ સ્પષ્ટ કહ્યું કે બધું જ એકસરખું નથી. તાજેતરમાં તેણે એક ઓટીટી પ્રોજેક્ટ પર કામ કર્યું, જ્યાં આખી ટીમ ખૂબ જ કાળજી રાખતી હતી. એકદમ આરામદાયક અને “સુંદર અનુભવ” તરીકે તેણે વર્ણવ્યું હતુ.એલીએ સાઉથના સિનેમાની એક મોટી ખાસિયત પણ બતાવી, તેણે કહ્યું, “મને લાગે છે કે સાઉથમાં મહિલા કલાકારો માટે કન્ટેન્ટ-ડ્રિવન ફિલ્મોમાં વધુ તક મળે છે. બોલિવૂડમાં હજી પણ ટાઈપકાસ્ટિંગ વધારે છે.” તેણે ઉમેર્યું કે મલંગ જેવી ફિલ્મમાં અલગ પ્રકારની ભૂમિકા મળતાં ઘણા ફિલ્મમેકર્સને સમજાયું કે તે સીરિયસ એક્ટિંગ પણ કરી શકે છે. એલીએ બોલિવૂડમાં માઇકી વાયરસથી  ડેબ્યુ કર્યુ હતું અને ત્યારબાદ બિગ બોસ ૭ પણ જોવા મળી હતી. પછી તેણે કપિલ શર્માની કિસ કિસ કો પ્યાર કરું અને ગૂડ બાય તેમજ ગણપત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.સાદી ભાષામાં કહીએ તો, એલીનો મુદ્દો માત્ર “કઈ ઈન્ડસ્ટ્રી સારી” એવો નથી, પણ “કામનું વાતાવરણ કેવી રીતે કલાકારને અસર કરે છે” એ છે અને એ ચર્ચા હવે ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે વધારે ગંભીરતાથી થવા લાગી છે.

    Elli Avram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026
    મનોરંજન

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    મનોરંજન

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    મનોરંજન

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    મનોરંજન

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026
    મનોરંજન

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026

    KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા

    April 20, 2026

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.