Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Delhi: સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
    રાષ્ટ્રીય

    New Delhi: સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ છે

    New Delhi, તા.૨૯

    કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદામાં આધાર ચકાસણી (ઇ-કેવાયસી) નહીં કરાવે, તો તેમને સબસીડીનો લાભ મળતો બંધ થઈ જશે.

    પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ સબસીડી પહોંચાડવાનો છે. દેશમાં ઘરગથ્થુ ઉપયોગ માટે અપાતા સબસીડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદેસર વપરાશ અટકાવવા, બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ છે.

    જો ગ્રાહકો સમયમર્યાદામાં ઇ-કેવાયસી નહીં કરાવે તો તેમને પૂરા બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે.  સપ્ટેમ્બર ૨૦૨૬ના આંકડા મુજબ પ્રતિ સિલિન્ડર આશરે રૂ. ૨૧૦ જેટલી સબસીડી અપાય છે, જે અગાઉ રૂ. ૭૨૧ સુધી પહોંચી હતી. આધાર વગર ગ્રાહકોને ૧૪.૨ કિલોનો સિલિન્ડર બજાર કિંમતે ખરીદવો પડશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

    જે ગ્રાહકો આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવે, તેમણે ઓઈલ કંપનીઓની ડિજિટલ ચેનલો પર જઈને પોતાનો વિકલ્પ નોંધાવવો પડશે અને વગર સબસીડીએ માત્ર ૫ કિલો કે ૧૦ કિલોના સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે. આ સિલિન્ડર મળવાનો કે ન મળવાનો આધાર સ્થાનિક ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે અને આધાર વગર સામાન્ય બુકિંગ થઈ શકશે નહીં.ડિલિવરી સમયે કે ગેસ એજન્સી પર લાંબી લાઈનોમાં ઊભા રહીને ઈ-કેવાયસી કરાવવાથી સમયનો વ્યય થશે અને સિલિન્ડર મેળવવામાં વિલંબ થઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ અને વયસ્ક ગ્રાહકો માટે ઓનલાઈન મોબાઈલ એપ દ્વારા ફેસ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડકારજનક બની શકે છે અને તેમણે એજન્સીના ધક્કા ખાવા પડી શકે છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: રૂ.૫૦૦ની બનાવટી નોટો સાથે યુવક ઝડપાયો
    Next Article રાશિ ભવિષ્ય ૩૦ સપ્ટેમ્બર થી ૬ ઓક્ટોબર ૨૦૨૬
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશના ૪ રાજ્યોમાં ભાજપ સરકાર નથી, ત્યાં ચૂંટણી પંચ સારું? : Smriti Irani

    September 29, 2026
    રાષ્ટ્રીય

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Anant Ambani ન્યૂકેસલ યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ ઇન સસ્ટેનેબિલિટીના પ્રોફેસર તરીકે નિયુક્ત

    September 29, 2026
    રાષ્ટ્રીય

    ’પિતૃસત્તાને તોડી પાડવાનો સમય આવી ગયો છે’: Rahul Gandhi વિદ્યાર્થીઓને ટેકો આપે છે

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya Ram Mandirમાં પ્રસાદની પહેલી ચોરી ૪ જૂને થઈ હતી

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 22:10
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.