Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    • ૧૫ નવેમ્બર ૨૦૨૬ થી ૨૧ નવેમ્બર સુધીનું Horoscope
    • કર્ણાટકમાં બોટ પલટી જતાં Suratના દંપતીનાં મોત થયા
    • Amul મસ્તી દહીંમાં કિલોએ રૂ. ૫ અને લસ્સીમાં રૂ.૨ નો ભાવવધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    મોરબી

    Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૪ઃ

    Morbiના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ પંપ પર નોકરી કરતા યુવક પર લોખંડના ધોકા વડે માર માર્યો હતો. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

    બનાવની વિગતવાર માહિતી મુજબ, મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા અને રામકૃપા પેટ્રોલ પંપ પર નોકરી કરતા યુવરાજભાઇ દિલીપભાઇ પરમારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જયભાઇ ભરતભાઈ રાબા, રાજભાઇ પરમાર, નદીમ શેખ, વસીમ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે ફરિયાદી પંપ પર હાજર હતા. તે દરમિયાન આરોપી જય રાબા પોતાની ગાડી લઈને પેટ્રોલ પુરાવવા આવ્યા હતા.

    ફરિયાદીએ ગાડી થોડી આગળ લેવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપી જયએ અન્ય ત્રણ શખ્સો રાજ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ સાથે ફરી પેટ્રોલ પંપ પર આવ્યા હતા. આરોપી જયએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાનો ઘા ફરિયાદીના માથામાં મારી ગંભીર મુંઢ ઇજા પહોંચાડી હતી. આ સાથે જ આરોપીઓએ ફરિયાદીની જાતિ પૂછીને અપમાનિત કર્યા હતા અને સાહેદોની હાજરીમાં ગાળો આપી ઉપાડી જવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૧૫ નવેમ્બર ૨૦૨૬ થી ૨૧ નવેમ્બર સુધીનું Horoscope
    Next Article Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankanerમાં બે અપમૃત્યુના બનાવો મામાના ઘરે ગયેલા યુવાને આપઘાત કરી લીધો

    November 13, 2026
    મોરબી

    Morbiના ઇન્દિરાનગરમાં યુવાનને ધોકો મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી

    November 13, 2026
    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    મોરબી

    Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો

    November 3, 2026
    મોરબી

    ૭.૨૬ કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા

    November 3, 2026
    મોરબી

    Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 20:26
    Categories
    Latest News

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026

    Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા

    November 14, 2026

    ૧૫ નવેમ્બર ૨૦૨૬ થી ૨૧ નવેમ્બર સુધીનું Horoscope

    November 14, 2026

    કર્ણાટકમાં બોટ પલટી જતાં Suratના દંપતીનાં મોત થયા

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.