Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો
    • ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર
    • ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi
    • Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન
    • મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiની પણ અટકાયત કરાઈ
    • New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા
    • Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ
    રાષ્ટ્રીય

    Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું પરંતુ તે પહેલા જ તાબડતોડ બધાની અટકાયત કરાઈ હતી

    New Delhi , તા.૧૦

    ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વોટચોરીના આરોપો બાદ આજે તેમના રાજીનામાની માંગણી સાથે સીજેપીએ જંતર મંતર પર પોલીસની મંજૂરી ન હોવા છતાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું જેના કારણે પોલીસે હવે આકરા પગલા લેવા માંડ્યા છે.

    કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક Abhijit Deepak, આશુતોષ રાંકા અને સૌરવ દાસ જે વિમાનમાં મુંબઈથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યાં દિલ્હી પહોંચતાની સાથે જ અટકમાં લેવામાં આવ્યા. ફ્લાઈટની અંદર જ પોલીસે તેમને અટકમાં લીધા. આ દરમિયાન અભીજિત દીપકે એવું પણ કહેતા સંભળાયા કે હું અરેસ્ટ થવા માટે જ આવ્યો છું. અરેસ્ટ કરી લો!

    પોલીસે સીજેપી નેતાઓને અટકાયતમાં લેવા માટે જોરદાર મહિલા શક્તિવાળો દાવ ચાલ્યો. મહિલા પોલીસકર્મીઓ આગળ આવવાના કારણે દીપકે અને અન્ય સીજેપી નેતાઓ લાચાર હાલતમાં જોવા મળ્યા અને પોલીસ તેમને ડીટેઈન કરીને લઈ ગઈ.

    અત્રે જણાવવાનું કે ૮ ઓક્ટોબરે બેંગ્લુરુમાં પ્રદર્શન બાદ અભિજીત દીપકે, સૌરવ દાસ, અને આશુતોષ રાંકા મુંબઈ ભેગા થયા હતા. શનિવારે તેમણે દિલ્હીની ફ્લાઈટ પકડી અને ત્યારબાદ વિમાનમાંથી હજુ તો ઉતરે તે પહેલા તો દિલ્હી પોલીસ વિમાનમાં પહોંચી ગઈ હતી. દીપકે હજુ તો સીટમાંથી બહાર નહતા નીકળ્યા અને મહિલા પોલીસકર્મી ત્યાં પહોંચી ગયા. મહિલા પોલીસકર્મીઓ હોવાના કરાણે અભિજીત દીપકે અને અન્ય સીજેપી નેતાઓ અટકાયત સમયે જે માથાકૂટ થતી હોય છે તે કરી શક્યા નહીં.

    વાત જાણે એ બની કે સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિત અનેક નેતાઓ પહેલા તો આગળ વધ્યા. ત્યારબાદ વીંડો સીટ બાજુ બેઠેલા દીપકે ઊભા થયા અને તેમના હાથમાં ફોન હતો. તે ફોન પર કોઈને સંદેશ આપવા માંગતા હોય તેવું લાગતું હતું. મહિલા પોલીસકર્મીઓએ તેમને જલદી આવવાનું કહ્યું તો તેઓ હાથ જોડીને થોડો સમય માંગતા નજરે ચડ્યા. તેમણે ન તો કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરી કે ન તો કોઈ માથાકૂટ કરી.

    અભીજિત દીપકેએ ફ્લાઈટની અંદરથી જ એક વીડિયો બનાવીને સંદેશ આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ અમારી સાથે અપરાધી જેવું વર્તન કરી રહી છે. આવી જાઓ અને કરી લો અરેસ્ટ. આ અરાજકતા છે. આવું તો ઈન્દિરા ગાંધીના સમયમાં પણ નથી થયું. હું ડરવાનો નથી. અત્રે જણાવવાનું કે દીપકે અને તેમના સાથીઓને અટકાયતમાં લેવા માટે દિલ્હી પોલીસની મહિલા કર્મીઓને વિમાનની અંદર મોકલવામાં આવ્યા હતા.

    વિરોધ પ્રદર્શન પહેલા જ સીજેપીના ટોપના નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. અભિજીત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકાની સાથે સાથે સીજેપીની લીગલ હેડ રત્ના સિંહની પણ અટકાયત કરાઈ છે. જર્મનીથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીની પણ પોલીસે અટકાયત કરી લીધી. કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ ધરપકડની પુષ્ટિ કરી છે અને એક વીડિયો પણ શેર કર્યો છે.

    આમ આદમી પાર્ટીએ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલા લોકોની જે રીતે પોલીસ અટકાયત કરી રહી છે તે બદલ ભારતના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશમાં કાળી કટોકટી લગાવવાનો આરોપ પણ લગાવી દીધો. વિધાયક ગોપાલ રાયે કહ્યું કે સરકારે ફક્ત એક વ્યક્તિની સુરક્ષા માટે મેટ્રો સ્ટેશન બંધ કર્યા અને ટ્રેનો કેન્સલ કરી.

    Abhijit Deepak
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    Next Article New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiની પણ અટકાયત કરાઈ

    October 10, 2026
    રાષ્ટ્રીય

    New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

    October 10, 2026
    રાષ્ટ્રીય

    AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા

    October 10, 2026
    રાષ્ટ્રીય

    ટ્રમ્પને ખુશ કરવાના પ્રયાસો છતાં ભારતના હિતોનું રક્ષણ થઈ રહ્યું નથી: Congress

    October 9, 2026
    રાષ્ટ્રીય

    વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપવા, ટ્રેનો રદ કરવા ઘણા વકીલોએ Supreme Courtનો સંપર્ક કર્યો

    October 9, 2026
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં રાહુલ સાથે ટકરાયા, Tejashwi Yadav પટનામાં એકલા પડી ગયા

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:52
    Categories
    Latest News

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026

    Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન

    October 10, 2026

    મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiની પણ અટકાયત કરાઈ

    October 10, 2026

    New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.