Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ

    May 1, 2026

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ
    • Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
    • આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો
    • કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી
    • ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.
    • પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે
    • અનિકેત નાં મનમાં વૈરાગ્ય ભાવ ક્યારે ઉપસ્થિત થયો! અને પછી શું કામ ઓગળી ગયો?
    • તંત્રી લેખ…ટ્રમ્પ અસ્થિર અને અવિશ્વસનીય છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં ૭.૮ તીવ્રતાનો શક્તિશાળી Earthquake
    આંતરરાષ્ટ્રીય

    દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં ૭.૮ તીવ્રતાનો શક્તિશાળી Earthquake

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ભૂકંપના પગલે, કટોકટી અધિકારીઓએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી

    South America, તા.૧૧

    દક્ષિણ અમેરિકાના દક્ષિણી છેડા અને એન્ટાર્કટિકા વચ્ચેના જળ વિસ્તાર ડ્રેક પેસેજ માં શુક્રવારે (સ્થાનિક સમય મુજબ) રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના પગલે, કટોકટી અધિકારીઓએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી.યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ ૧૦ કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. તેની તીવ્રતા ૭.૮ મેગ્નિટ્યુડ નોંધાઇ હતી. આ ભૂકંપ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે ડ્રેક પેસેજમાં નોંધાયો હતો. શુક્રવારે સાંજે લગભગ ૫ઃ૩૦ વાગ્યા પહેલા (સ્થાનિક સમય મુજબ) ના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ચિલીની  મરીન ઓથોરિટી અને પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે શરૂઆતમાં દેશના એન્ટાર્કટિક પ્રદેશ માટે સાવચેતીના ભાગરૂપે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું અને સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારા ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, લગભગ એક કલાક પછી, બંને સંસ્થાઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી. ડ્રેક પેસેજના ઊંડા પાણી અને જોરદાર પવનોવાળા દરિયાને કારણે સુનામીના મોજા જમીન પર અથડાય તે પહેલાં તીવ્ર બને તેવી શક્યતા ઓછી હતી.

    Antarctica Earthquake Powerful 7.8 magnitude South America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraineએ રશિયાની અંદર તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારી, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ

    May 1, 2026

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026

    કોહલીએ બોલ જમીન પર ફેંક્યો અને Bhuvneshwar Kumar સાથે ઉજવણી કરી

    May 1, 2026

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ

    May 1, 2026

    Bhuvneshwar Kumar ટી ૨૦ ક્રિકેટમાં ૩૫૦ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

    May 1, 2026

    આ વર્ષે,Sameer Rizvi એ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી નિષ્ફળ ગયો

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.