Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ
    • Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે
    • અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત
    • Gaddar 3 વધુ ભવ્ય બનાવવાની અનિલ શર્માની જાહેરાત
    • Mahesh Bhatt વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે
    • Brazil માં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મ્યુઝિશિયન સહિત 6ના મોત, સંગીત જગતમાં શોકનું મોજું
    • NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે
    • Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026Updated:May 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.1
    શહેરના જંગલેશ્વર વિસ્તારના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા ફરી કાનુની જંગના મંડાણ થયા છે. આ પ્રકરણમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    અગાઉ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ જંગલેશ્વર વિસ્તારના 720 જેટલા અરજદારોએ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલએ જંગલેશ્વર વિસ્તારના આ 1358 મકાનોની જમીન સરકારી ઠેરવી આ જમીન મકાનના કબ્જાને ગેરકાયદે ઠેરવી અરજદારોની અપીલ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ દ્વારા ગત તા.25 માર્ચના મંજુર કરવામાં આવી હતી.

    જે બાદ કલેકટર તંત્ર દ્વારા આ જમીન પરનો કબ્જો સાત દિવસમાં ખાલી કરવા માટે આદેશ આપવામાં આવેલ હતો જે બાદ ગુજરાત ટ્રીબ્યુનલના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા કાનુની જંગના મંડાણ થવા પામેલ છે. જેમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4માં આવેલી જંગલેશ્વરના સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં. 256 પૈકીની ટીપી સ્કીમ-6ના પ્લોટ નં. 159માં આશરે 1358 જેટલા મિલકતધારકો દ્વારા આ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની તપાસમાં આ બાંધકામ બિનઅધિકૃત જણાતા લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. શરૂઆતમાં તંત્ર દ્વારા કલમ-202 હેઠળ ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

    તંત્રની નોટિસ બાદ દબાણકારોએ સિવિલ એપ્લિકેશન નં. 1315/2026 દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત 2 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે આ મામલે 3 માસનો સ્ટે આપી અરજદારોને મહેસૂલ પંચ (ટ્રિબ્યુનલ કોર્ટ) સમક્ષ જવા અને રેવન્યુ ટ્રીબ્યુનલને 90 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. 720 આસામીઓએ ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને શહેર પૂર્વ વિસ્તારના મામલતદાર સામે રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી હતી.

    જોકે, 25 માર્ચના રોજ ગુજરાત મહેસૂલ પંચે સ્થાનિકોની આ અપીલ રદ કરતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોવાથી અરજદારોની અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.

    દરમિયાન જંગલેશ્વરના 1358 મકાનોના મામલે આજે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલ સુનાવણીમાં દબાણકર્તા અરજદારોના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અને વહેલીતકે સુનાવણી કરવા માંગણી કરવામાં આવી હતી. જો કે હવે આ પ્રકરણમાં વધુ એક મુદત પડી છે અને હવે આગામી મંગળવારે હવે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે

    June 16, 2026
    રાજકોટ

    Western Railwayના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 15, 2026
    રાજકોટ

    Rajkot: કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક વધુ એક સિટી બસનો અકસ્માત સર્જાયો

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં Russia-Ukraine યુદ્ધમાં ભડકો!

    June 15, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં પૂરતો ઇંધણ ભંડાર, ગભરાશો નહીં: Petroleum Ministry Hardeep Singh Puri

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israelએ US-Iran કરાર પર આક્રમક વલણ અપનાવ્યું: લેબનોન પર લાલ રેખા દોરી

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026

    Gaddar 3 વધુ ભવ્ય બનાવવાની અનિલ શર્માની જાહેરાત

    June 16, 2026

    Mahesh Bhatt વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે

    June 16, 2026

    Brazil માં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મ્યુઝિશિયન સહિત 6ના મોત, સંગીત જગતમાં શોકનું મોજું

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.