Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Botadના ટાટમ ગામે બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત

    October 19, 2026

    Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે

    October 19, 2026

    તા. ૨૦ ઓક્ટોબરે મહંતસ્વામી મહારાજનું Morbiના આંગણે આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Botadના ટાટમ ગામે બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત
    • Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે
    • તા. ૨૦ ઓક્ટોબરે મહંતસ્વામી મહારાજનું Morbiના આંગણે આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત
    • જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો
    • Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું
    • Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત
    • Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!
    • Gandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું
    અમરેલી

    Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રહેણાક વિસ્તારમાં શ્વાનનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ

    (કિરીટ જોટવા દ્વારા)

    Vadiya

    અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે દીપડાની અવર જવર અને હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના માનવ વસવાટ ધરાવતા વિસ્તારમાં ફરી એકવાર દીપડાએ સ્વાનનુ મારણ કરતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગામમાં આવેલી ભુવાવાડી પાસે આવેલા રહેણાક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.

    આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આ ગામમાં ખેતમજૂર પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની યાદ હજી તાજી છે, ત્યાં ફરી રહેણાક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કરતાં ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.ગામના રહેણાક વિસ્તારોમાં દીપડાની અવરજવરથી ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. ખેતરોમાં વસવાટ કરતા ખેતમજૂરો, ખેડૂતો, પશુઓને ચરાવવા લઈ જતા માલધારીઓ તેમજ ગામમાં રહેતા પરિવારોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

    છ માસ પેહલા પણ હનુમાન ખીજડીયા ગામના પાદર માંથી દીપડાએ સ્વાનનો શિકાર કાર્યો હતો ત્યાર બાદ ખેડૂતના ખેતરે બાળક પર હુમલો અને ફરી ગામના રહેણાંક વિસ્તાર માં સ્વાનના શિકારની ઘટના સામે આવતા દીપડાને પાંજરે પૂરવા તેમજ ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા વન વિભાગ સમક્ષ માંગ ઊઠી રહી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવે અને દીપડાની અવરજવર પર નિયંત્રણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે વ્યવસ્થા સુદ્રઢ બનાવવી જરૂરી છે ત્યારે

    હાલમાં વડિયા વિસ્તારની વન વિભાગ સંબંધિત કામગીરી લીલીયા વાઈલ્ડ લાઈફ હેઠળ આવતી હોવાથી સ્થાનિક સ્તરે વડિયા વિસ્તારમાં વન્ય પ્રાણીઓના વસવાટ વધતા વાઈલ્ડ લાઈફની કચેરી શરુ કરવામાં આવે તેવી માંગણી જોવા મળી રહી છે ત્યારે વડિયા વિસ્તાર માં વધતા સિંહ, દીપડાના હુમલાઓની ઘટનાઓ પછી વન તંત્ર ક્યારે જાગે છે તે તો આવનારો સમય જ બતાવશે.

    VADIYA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત
    Next Article જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026
    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    અમરેલી

    Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત

    October 15, 2026
    અમરેલી

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 20:36
    Categories
    Latest News

    Botadના ટાટમ ગામે બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત

    October 19, 2026

    Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે

    October 19, 2026

    તા. ૨૦ ઓક્ટોબરે મહંતસ્વામી મહારાજનું Morbiના આંગણે આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત

    October 19, 2026

    જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો

    October 19, 2026

    Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત

    October 19, 2026

    Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Botadના ટાટમ ગામે બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત

    October 19, 2026

    Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે

    October 19, 2026

    તા. ૨૦ ઓક્ટોબરે મહંતસ્વામી મહારાજનું Morbiના આંગણે આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.