Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    • Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    • Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
    • Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    • Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત
    જામનગર

    Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા ૧૯

    સિક્કામાં જી.ઈ.બી.ની ગરબી જોઈને સ્કૂટર પર પત્ની અને પુત્રી સાથે ઘરે પરત ફરી રહેલા યુવાનના સ્કૂટરને સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલી ત્રણ સવારીવાળી મોટરસાઇકલે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટરચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને દંપત્તિ ખંડિત થયું છે. અકસ્માતમાં યુવાનની પત્નીને પણ ઇજા થઈ હતી, જ્યારે તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો.

    આ બનાવ અંગે સિક્કામાં આંગણવાડી પાસે રહેતાં સેજલબેન ભાવપરી તેજપરી ગોસાઈ (ઉં.વ. ૩૦)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૧૮ ઓક્ટોબરની રાત્રે તેઓ તેમના પતિ ભાવપરી અને પુત્રી સાલીની સાથે જીજે-૧૦-ઈએલ-૧૩૮૫ નંબરના જ્યુપિટર સ્કૂટર પર જી.ઈ.બી.ની ગરબી જોવા ગયાં હતાં. ગરબી જોઈને રાત્રે આશરે એક વાગ્યે ઘરે પરત ફરતાં તળાવ સામેના માર્ગ પર પહોંચ્યા હતા, ત્યારે સામેથી જીજે-૧૦-ઈજી-૨૭૪૪ નંબરની મોટરસાઇકલ પર ત્રણ સવારીમાં આવતા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમના સ્કૂટરને ટક્કર મારી હતી.

    ટક્કર વાગતાં સ્કૂટર પર સવાર ત્રણેય નીચે પટકાયાં હતાં. સેજલબેનને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે તેમના પતિને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પતિને ખાનગી વાહનમાં જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સેજલબેનને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમની પુત્રીને ઇજા થઈ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    આ બનાવ અંગે સિક્કા પોલીસે મોટરસાઇકલચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સિંધવને સોંપવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!
    Next Article Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ૭૩ વર્ષીય વૃદ્ધા સાથે રૂપિયાની ઉઘરાણી મુદ્દે માથાકૂટ, નશાની હાલતમાં યુવક ઝડપાયો!

    October 19, 2026
    જામનગર

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    October 17, 2026
    જામનગર

    Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!

    October 17, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ

    October 17, 2026
    જામનગર

    Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ

    October 17, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 21:36
    Categories
    Latest News

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    October 19, 2026

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.