Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો
    ધાર્મિક

    જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026Updated:October 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri મહોત્સવ-૨૦૨૬ માં સાતમા અને આઠામા નોરતે રાત્રે શનિવાર એમ બે દિવસ યોજાયેલ ઈવેન્ટમાં તમામ શહેરીજનો રાત્રે ૧૨.૦૦ પછી આયોજીત લાઈવ પર્ફોમન્સ ઈવેન્ટમાં કોઈપણ ફી વગર પ્રવેશ મેળવીને ઈમોશ્નલ સબમરીન અને પ્રદિપ ઠક્કર કી ટક્કરનો લાભ બહોળી સંખ્યામાં શહેરીજનોએ માણ્યો અને વખાણ્યો.

    સાતમા અને આઠમા નોરતે જૈનમ રાસોત્સવને માણવા માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રોટરીનાં પ્રેસીડન્ટ કૌશીક પારેખ, ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, પંચવટી દેરાસરનાં પ્રફુલ ધામી તથા સુનીલ કોઠારી, જૈન મોટા સંઘનાં કમલેશ મોદી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંત શેઠ, સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

    શનિવારે રાત્રે ૧૨.૦૦ પછી જ્યાં સુધી દર્શકોને મજા પડે ત્યાં સુધી યોજાનાર ઈમોશન સબમરીન દ્વારા લાઈવ પરર્ફોમન્સ યોજેલ જેમ)ં વોકાલીસ્ટ નિર્સગ પોતાની કંઠનાં કામણ પાથરશે સાથે ડ્રમર તરીકે આકાશ, ગીટારીસ્ટ તરીકે જય, બાઝ ઉપર સેમસન અને કી બોર્ડ પ્લેયર તરીકે વિરાજ પોતાની કલા રજુ કરીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ અને તાલીઓના ગડગડાટથી કલાકારોને પ્રોત્સાહીત કરેલ. આ ઉપરાંત રવિવારે રાત્રે ૧૨.૦૦ પછી  યુવા અને લોકપ્રીય ગાયક વર્સેટાઈલ  સીંગર પ્રદિપ ઠક્કરની કરાઓ કે ઉપર પોતાની ગાયીકી રજુ કરીને સંગીત પ્રેમીઓને તાલીઓ પાડવા મજબુર કરી દીધેલ, પ્રદિપ ઠક્કરએ ભારતીય ફીલ્મ જગતનાં સુપ્રસિઘ્ધ ગાયક કિશોરકુમાર, કુમાર સાનું સહીતનાં ગાયકોનાં અવાજથી યુવા ઉપરાંત તમામ વયનાં લોકોને ખૂબ જ જકડી રાખેલ, ખૂબ મોટો ચાહક ધરાવતા પ્રદિપ ઠક્કર દર્શકોની ફરમાઈશ મુજબનાં વિવિધતા સભર ગીતોની હારમાળ પીરસીને દર્શકોને સંગીતની સુરીલી સફર કરાવેલ હતી.

    સાતમાં નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રિયાંશુ શાહ, ઘેલાણી વર્ધમાન, રૂપાણી હર્ષ જ્યારે પ્રિન્સેસ તરીકે ઈશા ઉંચાટ, ઝાટકીયા આરતી, મનાલી શેઠ તેમજ કીડ્‌સ માં પ્રીન્સ તરીકે મહેતા મોક્ષ, મહેતા મીત, મહેત ક્રીશ અને કીડસ પ્રીન્સેસ તરીકે મહેતા મીસ્ટી, મહેતા કેશવી, ઈશીતા દોશી  વિજેતા બન્યા હતા.

    આઠમા નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં બાટવીયા સન્ની, યશ ઉદાણી, ગાંધી રક્ષીત, જ્યારે પ્રિન્સેસ તરીકે તુલશી દફતરી, કાજલ વોરા, ઝાટકીયા ભવ્ય તેમજ કીડ્‌સ માં પ્રીન્સ તરીકે મહેતા આર્યન, કોઠારી તથ્ય, પટેલ આદિત્ય અને કીડસ પ્રીન્સેસ તરીકે પારેખ ધ્વની, હેત્વી દોશી, હપાણી માહી વિજેતા બન્યા હતા.

    ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં ધવલ કોઠારી, શાહ ઈશીત અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં ગાંધી મલીકા, દોશી ચાર્મિ, મોદી દેવલ ઉ૫રાંત જુનીયર વેલડ્રેસ કીડ્‌સ પ્રિન્સ તરીકે અમલાણી મંથન, શાહ નિહાન, દોશી ઈશાન અને જુનીયર વેલડ્રેસ કીડસ પ્રીન્સેસ તરીકે શેઠ સૌમ્યા, શાહ રાજવી, ઝાટકીયા ક્યારા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આઠમા નોરતે નિર્ણાયક તરીકે હર્ષદભાઈ ગોહેલ, ધર્મેશભાઈ જોબનપુત્રા, તન્વીબેન જોબનપુત્રા, ડો.મમતાબેન કોટેચા એ પોતાની સેવા આપેલ હતી.

    Navratri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું
    Next Article તા.૨૦ ઓક્ટોબરે મહંતસ્વામી મહારાજનું Morbiના આંગણે આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026
    ધાર્મિક

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    November 4, 2026
    ધાર્મિક

    આજે Ravi Pushyamrut Yogaનું મહત્વ સાથે ભાનુસપ્તમીનો શુભ સંગમ

    October 31, 2026
    ધાર્મિક

    ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર

    October 27, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    મહિલા વિશેષ

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,817
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,921
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,439
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-11-2026 18:36
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.