Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
    • Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
    • Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
    • Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    • Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું
    રાજકોટ

    Rajkot: શિક્ષકે જાત જલાવી જીવન ટુકાવ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માતા-પિતાના અવસાન બાદ બહેન બનેવી સાથે રહેતો યુવક લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાનું પગલુ ભર્યું

    Rajkot

    શહેરના  મવડી વિસ્તારમાં  શિક્ષક યુવકે ઘરમાં જાત જલાવ્યા બાદ શેરીમાં દોટ મુકતા નાશભાગ મચી જવા પામી હતી. પડોશીઓ દ્વારા યુવકને બચાવવા માટે પાણી અને ગોદડા માથે નાખ્યા હતા ઘટનાને પગલે તાત્કાલિક યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું યુવકના માતા-પિતાના અવસાન થયા બાદ બહેની સાથે રહેતો હતો. પરંતુ એકલવાયા જીવનથી ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો કાદાચ આ કારણે જ પગલું ભરી લીધાની શક્યતા સેવાઈ રહી છે.

    બનાવના પગલે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ મવડીમાં આંબેડકરનગર શેરી નં-૧માં રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા મિતેશ જયસુખભાઈ તેરૈયા ઉંમર વર્ષ ૩૫ વર્ષીય યુવકે રવિવારે બપોરે ઘરના ફળીયામાં જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ભડભડ સળગી ઉઠ્યો હતો અને સળગતી હાલતમાં ઘરની બહાર શેરીમાં દોટ મુકતા અરેરાટી વ્યાપી ગઈ હતી. રાડો પાડતા યુવકને બચાવવા પડોશીઓ બહાર દોડી જઈ પાણી અને ગોદડા માથે નાખી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક ત્યાંજ ભડથું થઇ ગયો હતો.

    ઘટનાની જાણ પોલીસ અને ૧૦૮ને કરવામાં આવતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે માલવીયાનગર પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવકના પિતાનું ઘણા વર્ષ પહેલા અવસાન થયું હતું બાદમાં આંબેડકરનગરમાં માતા સાથે રહેતો હતો. માતાનું પણ કોરોનમાં અવસાન થયું હતું. લગ્નને બે વર્ષમાં જ છૂટાછેડા થઇ જતા હાલમાં રણુજા મંદિર પાસે રહેતા એકની એક બહેન અને બનેવી ભેગો રહેતો હતો. એકલવાયું જીવનથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !
    Next Article Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    October 19, 2026
    રાજકોટ

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026
    રાજકોટ

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    રાજકોટ

    Rajkot શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવતાં ડૉ.માધવ દવે

    October 19, 2026
    રાજકોટ

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026
    રાજકોટ

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 21:36
    Categories
    Latest News

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026

    Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું

    October 19, 2026

    Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન

    October 19, 2026

    Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026

    આજનું પંચાંગ

    October 19, 2026

    આજનું રાશિફળ

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.