Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    અન્ય રાજ્યો

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gurugram, તા.૨૪

    હરિયાણામાં ખાનગીકરણના વિરોધમાં ૪૦,૦૦૦ જેટલા વીજ કર્મચારીઓ હડતાળ પર જતાં વીજકટોકટી સર્જાતા રાજ્યના ૨૩ જિલ્લામાં આઠથી ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. રાજ્યમાં અનેક જિલ્લામાં ૪૦ કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ જતા ઘરો, ઓફિસો, ફેક્ટરીઓ ઠપ થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક સ્થળો પર ટ્રાફિક જામ કરી ભારે હોબાળો મચાવતા સ્થિતિ કથળી હતી. અંતે બે દિવસે સફાળી જાગેલી સરકારે વીજ કર્મચારીઓ સાથે બેઠક કર્યા પછી તેમણે હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી.હરિયાણામાં ગુરુગ્રામ અને નૂંહમાં ખાનગી કંપનીને વીજવિતરણનું લાઈસન્સ આપવા સાથે વીજક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં ૪૦ હજારથી વધુ વીજળી કર્મચારીઓની હડતાળથી અનેક જિલ્લામાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી બે દિવસ સુધી વીજસંકટ સર્જાતા રાજ્યના અંદાજે ૧૦ લાખ જેટલા ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓમાં અંધારપટ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગુરુગ્રામમાં ૪૦ કલાક સુધી ૫૦ ટકા ભાગમાં બ્લેકઆઉટની સ્થિતિ હતી. સ્માર્ટ સિટી ફરિદાબાદમાં પણ ૨૪ કલાક કરતાં વધુ સમય સુધી વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. ગુરુવારે પણ રાતે અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયેલો રહ્યો હતો. ગુસ્સેભરાયેલા લોકોએ રસ્તા જામ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. નૂહમાં ૨૪ કલાક કરતા વધુ સમય સુધી વીજળી બંધ રહી હતી. અનેક શહેરોમાં બુધવાર રાતે ૧૦ વાગ્યાથી જ વીજપૂરવઠો ખોરવાઈ જવાનું શરૂ થયું હતું. આમ છતાં જિલ્લા તંત્ર કે સરકાર જાગ્યા નહીં. આખી રાત અંધારામાં રહેવાની સાથે લોકોએ ગુરુવારે સવારે પાણીના સંકટનો પણ સામનો કરવો પડયો હતો. વીજસંકટના કારણે સ્કૂલો પણ બંધ રાખવી પડી હતી. હજારો ઘરો અને ઓફિસોમાં પાણી બંધ થઈ જવાથી લોકોએ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. વીજળી કર્મચારીઓએ હડતાળની જાહેરાત અગાઉથી કરેલી હોવા છતાં સરકારે અગાઉથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના કરતાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.વીજળી સંકટના કારણે ઔદ્યોગિક ક્ષેત્રોને મોટો ફટકો પડયો હતો. અનેક ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન ઠપ થઈ ગયું હતું, જેથી તેમને આર્થિક નુકસાન થયું હતું. કામદારોના કામ પર પણ અસર થઈ હતી.બે દિવસ સુધી લોકોની ભારે હેરાનગતિ બાદ અંતે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની સરકાર જાગી હતી અને તેમણે વીજકર્મચારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને વીજળી મંત્રી અનિલ વીજે કર્મચારીઓ સાથે બે તબક્કાની બેઠક કરી હતી અને તેમને ખાનગી વીજકંપનીઓના લાઈસન્સ રદ કરવાનું આશ્વાસન આપતા કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેથી, વીજળી કર્મચારીઓ તાત્કાલિક નોકરી પર પાછા ફર્યા હતા. હવે ત્રણ નવેમ્બરે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે ફરીથી બેઠક થશે.

    ed-gurugram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDelhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    Next Article Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Amit Shah ઓક્ટોબરના અંતમાં યુપી ચૂંટણી માટે મેદાનમાં ઉતરશે, ત્રણ મહિનાનું ગણિત સમજો

    October 21, 2026
    અન્ય રાજ્યો

    હું ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ, ધરપકડ કે મૃત્યુનો ડર નથી: Sheikh Hasina

    October 21, 2026
    અન્ય રાજ્યો

    રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા

    October 20, 2026
    મુખ્ય સમાચાર

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    અન્ય રાજ્યો

    ૨૩ ઓક્ટોબરે રાજ્યભરમાં એસઆઇઆર વિરુદ્ધ જાહેર કૂચ કાઢવામાં આવશે: અભિનેતા Prakash Raj

    October 20, 2026
    અન્ય રાજ્યો

    ૧૨૫ નહીં, હવે ૧૫૦ દિવસનું કામ આપવામાં આવશે: CM Vijayની સરકારનો નિર્ણય

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 19:49
    Categories
    Latest News

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026

    વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.