Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું, નવ સ્થળ પર એસએમસીના દરોડા
    રાજકોટ

    Rajkotમાં ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું, નવ સ્થળ પર એસએમસીના દરોડા

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૩૧

    Rajkotના ભક્તિનગર પોલીસ મથકની હદમાં બેરોકટોક અને મોટાપાયે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ ચોરીનું એટલે કે ગેસ રિફિલિંગનું કારસ્તાન ચાલતુ હતું, જેની ઉપર ગઇકાલે બપોરે એસએમસીએ દરોડા પાડયા હતા. કુલ ૯ જગ્યાએ મકાન અને ગોડાઉનમાં દરોડા પાડી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૧૫ આરોપીઓને વોન્ટેડ દર્શાવાયા હતા. તેમાંથી અમુક આરોપીઓ ચાર જેટલી ગેસ એજન્સીઓના ડિલીવરીમેન તરીકે કામ કરે છે.

    એસએમસીએ બાતમીના આધારે નહેરૂનગર શેરી નં. ૨માં રમેશ ગગુભાઈ ચાવડા, શેરી નં. ૪માં મેરામ કરસનભાઈ ચાવડા, હરદેવ કાનાભાઈ ચાવડા, શેરી નં. ૮માં અમીત ધીરૂભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, શેરી નં. ૧૦માં આશિષ રમેશભાઈ ગોગરા, ધીરૂભાઈ રાયધનભાઈ ડાંગર અને શેરી નં. ૬માં ઉમેશ બોરીચાના મકાન અને ગોડાઉનમાં દરોડા પાડી મોટાપાયે ચાલતું ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લીધું હતું.

    સ્થળ પરથી કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ સ્થળોએથી રાંધણ ગેસના ૫૧૭ બાટલા, રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ૧૬ પાઇપ, ૪૪ સ્ટીકર, ૪૮ ઢાંકણા, ૫ ઇલેક્ટ્રિક મોટર, ૧૪ વજન કાંટા, ૩ વાહનો, ૭ મોબાઇલ ફોન, વાંદરીપાનુ અને રૂા. ૯૧૦૦ની રોકડ સહિત કુલ રૂા. ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    એસએમસીએ ભક્તિનગર પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ અને આવશ્યક ચીજવસ્તુ ધારા ઉપરાંત એક્સપ્લોઝિવ એક્ટની કલમો હેઠળ કુલ બે ગુના દાખલ કરાવ્યા હતા. શહેરમાં વર્ષોથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ચાલે છે. આ રીતે દરરોજ અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે. આમ છતાં પુરવઠા વિભાગ કે પોલીસના પેટનું પાણી હલતું નથી.

    અગાઉ પોલીસ એકલદોકલ ગેસ રિફિલિંગના કારસ્તાનો પકડી કામગીરી દેખાડતી હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગોઠવણ થઇ ગઇ હોય તેમ પોલીસ દરોડા જ પાડતી ન હતી. આટલા મોટાપાયે પોલીસની મીલીભગત વગર કારસ્તાન ચલાવવું મુશ્કેલ છે. બીજી એજન્સીઓ જ્યારે આ રીતના ગેરકાયદે કારસ્તાનો પકડે ત્યારે સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરાવાય છે. આ કિસ્સામાં પણ ઇન્કવાયરી કરાવાય તેવી શક્યતા છે. જો કે કોઇની સામે પગલાં લેવાય તે બાબતે સંશય છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે
    Next Article “લોકોના દિલ જીતવાનું શીખો અને તેમની વચ્ચે જાઓ, જેપી નડ્ડાની Rahul Gandhiને સલાહ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    મુખ્ય સમાચાર

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026
    રાજકોટ

    Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.