Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    રાજકોટ

    Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ રન ફોર યુનિટી દેશને એક, નેક અને શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પનું પ્રતીક બની રહે તેવી કામનાઃ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી

    Rajkot, તા. ૩૧ઃ

    સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે આજે રાજકોટ શહેરમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ’રન ફોર યુનિટી યોજાઈ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત આ દોડ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને રેસકોર્સ રિંગરોડ પરથી પસાર થઈને હેડ ક્વાર્ટર ખાતે વિરામ પામી હતી. આ ’રન ફોર યુનિટી’માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.

    આ અવસરે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાઓ અને અલગ-અલગ પ્રાંતોને એક તાંતણે બાંધીને અખંડ ભારતના નિર્માણમાં અદ્ભુત યોગદાન આપ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એ માત્ર રજાનો દિવસ અને માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે અને લોકો તેની સાથે કાયમ જોડાયેલા રહે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એકતા દોડ, એકતા પરેડ સહિતની પહેલ શરૂ કરાવી છે. જેથી આવનારી પેઢી સરદાર સાહેબના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે.

    આ એકતાની દોડ માત્ર એક દિવસીય ઉત્સવ ન રહેતા દેશને એક, નેક અને શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પનું પ્રતીક બની રહે તેવી ભાવના પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.આ તકે શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.બાદમાં મહાનુભાવોએ લીલી ઝંડી આપીને એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.

    આ દોડમાં પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,  મેયરશ્રી ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્યો સર્વેશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબહેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, અગ્રણી શ્રી માધવ દવે, શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. એચ. બારોટ, તમામ ડી.સી.પી. સહિત પોલીસ અધિકારીઓ, જવાનો, સરકારી કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્‌સ, ડી.એલ.એસ.એસ.ના સ્ટુડન્સ્, તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleખાંભા પંથકમાં આકાશી વીજળી પડતા મહિલાનું મોત, Amreliમાં માવઠાને કારણે ફટાકડા બજારમાં અફરાતફરી મચી
    Next Article સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    મુખ્ય સમાચાર

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026
    રાજકોટ

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026
    રાજકોટ

    Rajkotમાં ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું, નવ સ્થળ પર એસએમસીના દરોડા

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.