Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી
    • વાર્શિક રાશિ ફળ……..
    • Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ
    • Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી
    • Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Gazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી
    આંતરરાષ્ટ્રીય

    Gazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૭

    ચારેબાજુ વિનાશ અને નિરાશા વ્યાપેલી હોય એવા માહોલમાં પણ ઘણીવાર માનવીય હિંમત અને બુદ્ધિ નવો રસ્તો શોધી જ લેતી હોય છે. આવું જ કંઈક યુદ્ધગ્રસ્ત ગાઝામાં જોવા મળી રહ્યું છે, જ્યાં બોમ્બમારાથી સર્જાયેલા કાટમાળ અને ભંગારમાંથી એક આશાનું કિરણ પેદા થયું છે. અહીંના એક એન્જિનિયરે સાબિત કર્યું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો ભંગારમાંથી પણ રોશની સર્જી શકાય છે. ગાઝાના ખાન યુનિસ અને અલ-મવાસીમાં હજારો વિસ્થાપિતો શિબિરોમાં જીવી રહ્યા છે. જીવનની મૂળભૂત જરૂરતો પણ માંડ પૂરી થતી હોય એવા સ્થળે એક એન્જિનિયરે કાટમાળ અને ભંગારમાંથી વિન્ડ ટર્બાઇન એટલે કે પવનચક્કીઓ બનાવી કાઢી છે, જે લોકોને વીજળી પૂરી પાડી રહી છે.આ કમાલ ૬૦ વર્ષના કમાલ અલ-દબારી નામના એન્જિનિયરિંગના પૂર્વ વિદ્યાર્થીએ કર્યો છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ શરૂ થયેલા યુદ્ધને હવે ૩ વર્ષ વીતી ગયા છે. વર્લ્ડ બેંકના ડેટા મુજબ, એપ્રિલ ૨૦૨૬ સુધીમાં ગાઝાની ૯૦ ટકાથી વધુ વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષમતા નાશ પામી હતી. રસ્તા પર ઈઝરાયલનું કડક નિયંત્રણ હોવાથી રાહત સામગ્રી અને વેપારી પુરવઠો બહુ ઓછી માત્રામાં ગાઝા પહોંચે છે, જેનાથી જીવનજરૂરી વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.

    વીજળી મેળવવા માટે અગાઉ કમાલ સોલર પેનલ વાપરતા હતા અને સૂર્યની દિશા પ્રમાણે તેને વારંવાર ફેરવતા રહેતા હતા. પરંતુ હવે એક સોલર પેનલની કિંમત ઓછામાં ઓછી ૧૫૦૦૦ શેકેલ (અંદાજે ૫૦૦૦ ડોલર) થઈ ગઈ છે, જે ગાઝાના મોટાભાગના લોકો માટે ખરીદવી અશક્ય છે. છેલ્લા ૩ વર્ષથી કોઈ કામ કે આવક ન હોવાથી કમાલને પવન ઊર્જાનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો.તેમણે કાટમાળમાંથી જૂના વાયરો, ધાતુના ટુકડા અને સામાન્ય ઓજારો ભેગા કર્યા. પવનચક્કીના પાંખિયાં (બ્લેડ્‌સ) પાણીની જૂની ટાંકીઓને કાપીને બનાવ્યા. વીજળી ઉત્પન્ન કરવા માટે જૂના સ્કૂટરની મોટરનો ઉપયોગ કર્યો. પવનથી આ પાંખિયાં ફરે છે, ત્યારે મોટર ચાલે છે અને વીજળી પેદા થાય છે.આ નાનકડી શોધે તંબુઓમાં રહેતા પરિવારો માટે મોટી સુવિધા ઊભી કરી છે. પવનચક્કીથી મળતી વીજળીનો ઉપયોગ ફોન ચાર્જ કરવા, લાઈટ અને પંખા ચલાવવા માટે થાય છે. ગાઝામાં દવાઓ અને આરોગ્ય સુવિધાઓ મળવી મુશ્કેલ છે, એવામાં આ વીજળી તબીબી સાધનો ચલાવવામાં પણ જીવનરક્ષક સાબિત થઈ રહી છે. બાળકોને શ્વાસ લેવા માટે નેબ્યુલાઇઝરની (દવા શ્વાસમાં લેવા માટે વપરાતું ઉપકરણ) જરૂર પડે ત્યારે પણ આ વીજળી જ કામ આવે છે.યુદ્ધ દરમિયાન ગાઝાના લગભગ તમામ રહેવાસીઓ ઓછામાં ઓછા એક વખત વિસ્થાપિત થયા છે. હાલમાં ઈઝરાયલ અડધાથી વધુ પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે. મોટા ભાગના લોકો હવે હમાસના શાસન હેઠળના નાના વિસ્તારોમાં રહે છે. અછતના સમયમાં કમાલ અલ-દબારી દ્વારા થયેલી આ શોધ અત્યંત કીમતી સાબિત થઈ છે, કેમ કે આ પવનચક્કી માત્ર વીજળી જ નથી આપતી, પણ લોકોને પોતાના ઘરે પાછા ફરવાની અને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવાની હિંમત પણ પૂરી પાડી રહી છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndia-પાકિસ્તાન યુદ્ધ મુદ્દે એર્દોગાન સરકાર સામે ૧૧૯ સાંસદોનો વિરોધ
    Next Article Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Tractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-પાકિસ્તાન યુદ્ધ મુદ્દે એર્દોગાન સરકાર સામે ૧૧૯ સાંસદોનો વિરોધ

    November 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 21:01
    Categories
    Latest News

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026

    Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી

    November 7, 2026

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.