Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    • Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં
    • ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના
    • Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ
    • Tractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત
    • Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા
    આંતરરાષ્ટ્રીય

    Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, D.C., તા.૭

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર મામલો સામે આવ્યો છે. વ્હાઇટ હાઉસ પાસે હથિયારોથી ભરેલા એક ટ્રક સાથે વેનેઝુએલાનો ૩૦ વર્ષીય નાગરિક પકડાયો હતો. અમેરિકન સીક્રેટ સર્વિસના અધિકારીઓએ  ત્રણ હથિયાર અન મોટી માત્રામાં કારતૂસ જપ્ત કર્યા હતા. અમેરિકી સિક્રેટ સર્વિસનો એક અધિકારી વ્હાઇટ હાઉસ નજીક પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને કોન્સ્ટીટ્યુશન એવન્યુ પર એક વાદળી રંગનો પિકઅપ ટ્રક શંકાસ્પદ હાલતમાં પાર્ક થયેલો જોવા મળ્યો હતો.અધિકારીએ વાહનની અંદર બેઠેલી વ્યક્તિને તેની સુરક્ષા અને હથિયારો અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ હથિયાર હોવાની બાબત પર માથું હલાવ્યું હતું અને આંગળી વડે બંદૂક ચલાવવા જેવો ઈશારો કર્યો હતો. ત્યારબાદ તે વાહનમાંથી બહાર આવ્યો હતો. તેણે અધિકારીઓ સાથે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી વાતચીત કરી હતી. આરોપીએ જણાવ્યું કે તે બંદૂકથી ટ્રમ્પને મારવા માંગતો હતો. આ પછી તેણે અધિકારીઓને વાહનની અંદર રાખેલી એક કથ્થઈ રંગની બેગ વિશે માહિતી આપી હતી.તપાસ દરમિયાન અધિકારીઓને વાહનમાંથી ત્રણ હથિયારો મળ્યા હતા. જેમાં સ્છઝ્ર-૧૦ મશીન પિસ્તોલ, ગ્લોક ૪૩ઠ પિસ્તોલ અને છઇ-૧૫ રાઇફલ સામેલ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે પિકઅપ ટ્રક ચોરીનો હતો. તેને દક્ષિણ કેરોલિનામાંથી ચોરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ મુજબ આરોપી રોની યોડ્રિક્સ ગુઆનિપા ક્રિનોસે અધિકારીઓને જણાવ્યું હતું કે તેના મગજમાં અવાજો આવી રહ્યા હતા. આ અવાજો તેને વોશિંગ્ટન ડીસી જવા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે કહી રહ્યા હતા.  સિક્રેટ સર્વિસે ગંભીર સુરક્ષા માહોલ ગણાવ્યોઅમેરિકી સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર સીન કરને આ ઘટનાને વ્હાઇટ હાઉસની આસપાસ વધી રહેલા સુરક્ષા જોખમ સાથે જોડીને જોઈ હતી. તેમણે આ માહોલને ગંભીર ગણાવ્યો હતો.

    D.C. Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી
    Next Article Tractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Gazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-પાકિસ્તાન યુદ્ધ મુદ્દે એર્દોગાન સરકાર સામે ૧૧૯ સાંસદોનો વિરોધ

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    બેન્કિંગ કૌભાંડમાં President પદભ્રષ્ટ, ૪૪-૦થી મહાભિયોગ

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદી સમર્થિત દળોના હુમલામાં ૨૦નાં મોત

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kenyaમાં ૧૯૦થી વધુ લોકોના મોત, પાદરીને ૨૦૦ વર્ષની સજા

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Marco Rubio ટ્રમ્પનો સાથ નહીં છોડે, ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરશે

    November 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 20:34
    Categories
    Latest News

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026

    Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં

    November 7, 2026

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026

    Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.