Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    • પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    • Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    • 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    • 19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે
    • Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    • Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    • Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે
    મનોરંજન

    19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    San Juan, તા.24
    મિસ યુનિવર્સ સ્પર્ધામાં દેશની આશાઓ 19 વર્ષીય મોડલ કાજિયા લિઝ મેજો પર ટકેલી છે, જેમણે પોતાની પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ સ્પર્ધામાં વિશ્વ ની 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે.

    તેમની સફર અત્યંત પ્રેરણાદાયક રહી છે. તેમણે સૌપ્રથમ ‘મિસ ટીન દિવા’નો ખિતાબ જીતીને ઓળખ બનાવી હતી. ત્યારબાદ 2025માં તેમણે ‘મિસ ટીન ઇન્ટરનેશનલ’માં ભારતનું પ્રતિનિધિત કર્યું અને ફર્સ્ટ રનર-અપ રહ્યાં. 2026માં તેમણે ‘મિસ યુનિવર્સ કેરળ’નો તાજ જીત્યો અને પછી જયપુરમાં ગ્રાન્ડ ફિનાલેમાં 52 સ્પર્ધકોને પછાડીને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ બન્યાં.

    એક મુલાકાતમાં કાજિયાએ કિશોરાવસ્થા દરમિયાન વેઠેલી અસુરક્ષા અને ‘બોડી-ઇમેજ’ સંબંધિત પડકારો વિશે ખુલીને વાત કરી. તેમનું માનવું છે કે સોશિયલ મીડિયાના ફિલ્ટર્સ અને એડિટ કરેલી તસવીરો થી યુવાનો પોતાની જાત પ્રત્યેની આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છે, જેમાંથી બહાર આવવું જરૂરી છે.

    મિસ યુનિવર્સ 2026ના નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં કાજિયાએ કેરળની સમૃદ્ધ સંસ્કૃતિને દર્શાવતો પોશાક પહેર્યો હતો. તેમાં યજમાન દેશ પ્યુઅર્ટો રિકોના જીવંત રંગોનો સમાવેશ છે, જે ભારતની વિવિધતા, હસ્તકલા અને સદીઓ જૂના વારસાની ઉજવણી કરે છે.

    કેરળના વતની છે
    કાજિયા લિઝ મેજો મૂળ કેરળના અલાપ્પુઝા જિલ્લાના માવેલિક્કારાના વતની છે. એક મલયાલી પરિવારમાં જન્મેલા કાજિયાનું બાળપણ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં વીત્યું હતું.

    તેમણે અબુ ધાબીની એમિરેટ્સ નેશનલ સ્કૂલ, સેન્ટ જોસેફ સ્કૂલ અને અબુ ધાબી ઇન્ડિયન સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ભારત પરત ફર્યાં અને હાલમાં બેંગલુથી કાયદા (લો)નો અભ્યાસ કરી રહ્યાં છે.

    ક્યારે થશે ગ્રાન્ડ ફિનાલે
    ગ્રાન્ડ ફિનાલે મંગળવારે રાત્રે 8ઃ00 વાગ્યે શરૂ થશે. ભારતમાં 25 નવેમ્બરે સવારે 6ઃ30 વાગ્યે તેનું પ્રસારણ થશે.

    Kajia Liz Mejono Miss Universe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCrypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    Next Article 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026
    મનોરંજન

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા

    November 21, 2026
    મનોરંજન

    ‘Ramayan’ ફિલ્મમાં એવી ઘટનાઓ અને પાત્રોનું ચિત્રણ કરવામાં આવેલ છે જે મૂળ કથા સાથે મેળ ખાતુ નથી!

    November 21, 2026
    મનોરંજન

    Panchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે

    November 19, 2026
    મનોરંજન

    IFFI 2026માં શ્રેષ્ઠ વેબ સીરિઝ પુરસ્કાર માટે પાંચ નોમિનેટ

    November 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,306
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,208
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:30
    Categories
    Latest News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026
    Search
    Main News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.